રાજકોટ શ્રીબડા બજરંગ હનુમાનજીની ભવ્ય રથયાત્રા🚩વિવિધ ફ્લોટ્સ,ભગવાનના પાત્રો અને ભક્તોનો ઉત્સાહ #Vlog
Kalpesh Bajrangi
0:00 / 0:00
રાજકોટ શ્રીબડા બજરંગ હનુમાનજીની ભવ્ય રથયાત્રા🚩વિવિધ ફ્લોટ્સ,ભગવાનના પાત્રો અને ભક્તોનો ઉત્સાહ #Vlog
210 просмотров · 1 месяц назад
Kalpesh Bajrangi
2,75 тыс. подписчиков
210 просмотров · 1 месяц назад
🚩 જય બડા બજરંગ દાદા 🚩
રાજકોટમાં શ્રી બડા બજરંગ હનુમાનજીની ભવ્ય રથયાત્રાનો અદભુત નજારો જોવા મળ્યો. 🙏🚩
આ ભવ્ય રથયાત્રામાં વિવિધ સુંદર ફ્લોટ્સ, ભગવાનના પાત્રો, શણગારેલા રથો, ધ્વજ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો.
આ વલોગમાં તમને રથયાત્રાના ખાસ નજારા, ભક્તિભાવથી જોડાયેલા લોકો અને સમગ્ર યાત્રાનું જીવંત વાતાવરણ જોવા મળશે.
❤️ વિડિઓ ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો.
🚩 જય બડા બજરંગ દાદા
🙏 જય શ્રી રામ
🚩 જય હનુમાનજી
#Rajkot #BadaBajrang #Hanumanji #Rathyatra #RajkotRathyatra #HanumanRathyatra #GujaratiVlog #ReligiousVlog #JayBajrang #જયશ્રીરામ
#Kalpeshbajrangi99