Перейти к содержимому

🔥ચારણ કન્યા પર કથક નૃત્યની અદ્ભુત રજૂઆત |કવિશ્રી ઝવેરચંદ મેઘાણીનું અમર સર્જન #gujarat #dance#history

Kalpesh Bajrangi

0:00 / 0:00

🔥ચારણ કન્યા પર કથક નૃત્યની અદ્ભુત રજૂઆત |કવિશ્રી ઝવેરચંદ મેઘાણીનું અમર સર્જન #gujarat #dance#history

96 просмотров · 3 дня назад
Kalpesh Bajrangi
2,75 тыс. подписчиков
96 просмотров · 3 дня назад
કવિશ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત અમર કૃતિ "ચારણ કન્યા" અને શાસ્ત્રીય કથક નૃત્યની અદ્ભુત જુગલબંધીનો આ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ માણો. ગુજરાતની લોકસંસ્કૃતિ, ચારણી સાહિત્ય અને ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાનું અનોખું સંયોજન આ રજૂઆતમાં જોવા મળે છે. "ચારણ કન્યા"ના ભાવસભર શબ્દો અને કથકના લયબદ્ધ પગલાં દર્શકોને એક અલગ જ સાંસ્કૃતિક અનુભૂતિ કરાવે છે. વિડિઓ ગમે તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત!