માધવા ક્યાં રે!ખોવાણા મધુવનમાં રે...સાથે આભમાંઝીણી ઝબૂકે વીજળી રે..| ગુજરાતી ભજન |હીરીમાઁ ના કીર્તન
Hirimaa Na Kirtan
0:00 / 0:00
માધવા ક્યાં રે!ખોવાણા મધુવનમાં રે...સાથે આભમાંઝીણી ઝબૂકે વીજળી રે..| ગુજરાતી ભજન |હીરીમાઁ ના કીર્તન
1 057 просмотров · 5 дней назад
Hirimaa Na Kirtan
342 подписчика
1 057 просмотров · 5 дней назад
🙏 જય શ્રી કૃષ્ણ 🦚
.
માધવા ક્યાં રે!
ખોવાણા મધુવનમાં રે..
સાથે બે કળી આભમાં
ઝીણી ઝબૂકે વીજળી રે.. 🌸
.
શ્રી કૃષ્ણના મધુર ભાવ અને ભક્તિરસથી ભરેલું આ સુંદર ગુજરાતી કીર્તન હીરીમાઁ ના કીર્તન દ્વારા આપ સૌ ભક્તજનોને સમર્પિત. 🙏💛
.
ભજન ગમે તો ❤️ લાઈક કરો,
તમારા સ્વજનો સાથે શેર કરો અને
હીરીમાઁ ના કીર્તન ચેનલને સબસ્ક્રાઇબ કરીને 🔔 ઘંટડી દબાવો.
🦚 રાધે રાધે | જય શ્રી કૃષ્ણ 🦚
#હીરીમાઁનાકીર્તન #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #કૃષ્ણભજન #શ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #ભજન #કીર્તન