Перейти к содержимому

ચીઝ અને કેપ્સિકમનો લાજવાબ સંગમ 😍 | Cheesy Capsicum Paratha Recipe

Swad ni Safar

0:00 / 0:00

ચીઝ અને કેપ્સિકમનો લાજવાબ સંગમ 😍 | Cheesy Capsicum Paratha Recipe

137 просмотров · 2 нед. назад
Swad ni Safar
87 подписчиков
137 просмотров · 2 нед. назад
ચીઝની ક્રીમી મજા અને કેપ્સિકમના ક્રન્ચી સ્વાદથી ભરપૂર ચીઝ કેપ્સિકમ પરાઠા! 🧀🫑 રોજના પરાઠાથી કંઈક અલગ અને ટેસ્ટી નાસ્તો બનાવવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. બાળકોના ટિફિનથી લઈને સવારના નાસ્તા સુધી દરેક માટે પરફેક્ટ રેસીપી! આવો, ઘરે જ બનાવીએ સ્વાદિષ્ટ અને મજેદાર ચીઝ કેપ્સિકમ પરાઠા. 😋 👍 રેસીપી ગમે તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલતા નહીં! #CheeseCapsicumParatha #ParathaRecipe #GujaratiRecipe #BreakfastRecipe #CheeseLovers #EasyRecipe #IndianFood