Перейти к содержимому

🙏🌺 તારે ને મારે એવો નાતો જાદવ રાય તારે ને મારે એવો નાતો રે 🌹🙏 (ભજન નીચે આપેલું છે)

Mahadev gopi mandal_morbi

0:00 / 0:00

🙏🌺 તારે ને મારે એવો નાતો જાદવ રાય તારે ને મારે એવો નાતો રે 🌹🙏 (ભજન નીચે આપેલું છે)

84 просмотра · 22 часа назад
Mahadev gopi mandal_morbi
7,58 тыс. подписчиков
84 просмотра · 22 часа назад
||તારે ને મારે એવો નાતો જાદવ રાય તારે ને મારે એવો નાતો રે|| #કાનુડા ભજન #મહાદેવ ભજન #ગુજરાતી #સત્સંગ #કીર્તન તારે ને માટે એવો નાતો જાદવરાય, તારે તે મારે એવો નાતો, ના કરતો આઠી-આઠી વાતો જાદવરાય તારે ને મારે... ગોસ કુંભાર વાલા ભગત તમારે. માટીના ચાટ જ થડતો જાદવરાક તારે ને મારે... દંગ બે રંગી વહાલે માટલા બનાવ્યા, ભક્તિના રંગે રંગાયો જાદવરાય તારે ને મારે... શબરી તે બાઈની ઝુંપડીએ જઈને, એકા-મીઠા બોર એવા ખાતો જાવરાય તારે ને મારે... હુંડી સ્વીકારી વહાલે શામળીયો પરણાવ્યો, નરસિંહની લાજ વહાલે રાખી જાદવરસય તારે ને મારે... કુંવર તે બાઈના મામેરા પુરવા. લે-કોઠાણી બનીને ચાલ્યા જાવરાય તારે ને મારે.. સમુ તે બાઈના વહાણે પાણીડાં ભરીયા, દોડી બેકલાં લાવ્યો જાદવરાય તારે ને મારે.. જનાબાઈના છાણાંમાંથી વહાવે, વિઠ્ઠલ વિઠ્ઠલ નામ સંમળાવ્યા જાદવરાહ તારે ને મારે... મીણ તે બાઈના વહાલે ઝેર જ પીધા. પગે ઘૂંવરા બાવીને નાચ્યાં જાદવસય તારે ને મારે... મારી સભામાં દ્રૌપદી પોકારે. વીરો બની વહાલો મારો આવ્યો જદવાથ તારે ને મારે... માતા જશોદાનન પ્રેમના દોરડે, બ્રહ્મનંડનો નાય બંઘાયો જાદવરાય તારે ને મારે.... ડાકોરના ઠાકોર મારી અરજી સુણીને, વહાલો મારો દોડતો આવ્યો જાદવરાય તારે તે મારે... by mhadev gopi mandal morbi 🙏 🪈