મારા દ્વારિકા ના નાથ તને ખમ્મા રે ખમ્મા॥(ભજન નીચે આપેલું છે)॥
Mahadev gopi mandal_morbi
0:00 / 0:00
મારા દ્વારિકા ના નાથ તને ખમ્મા રે ખમ્મા॥(ભજન નીચે આપેલું છે)॥
113 947 просмотров · 1 год назад
Mahadev gopi mandal_morbi
7,58 тыс. подписчиков
113 947 просмотров · 1 год назад
મારા દ્વારિકા ના નાથ તને ખમ્મા રે ખમ્મા॥(ભજન નીચે આપેલું છે)॥
#bhajan
#dhun
#satsang
#dwarika
#khama
હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા મારા રાજા થી રાજ તને ખમ્મા રે ખમ્મા ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથ તને જાજી રે ખમ્મા
માળા વૈજન્તી ને ખમ્મા મુગટ મોરપીંછ ને ખમ્મા રોજ રૂપાળા શૃંગાર તમને ખમ્મા રે ખમ્મા
બેટ દ્વારિકા ને ખમ્મા નીર ગોમતીજીને ખમ્મા આવે ભક્તો રે ભરપૂર કરે ખમ્મા રે ખમ્મા ઘણી રે ખમ્મા તમને જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથ તમને ઘણી રે ખમ્મા
ધોળી ધજાઓને ખમ્મા છપ્પન સીડી ઓને ખમ્મા દરિયા કાંઠે દેવળ શોભે તારા ખમ્મા રે ખમ્મા
મીઠી મોરલીઓને ખમ્મા જીની ઝાલરીઓને ખમ્મા તારા વાગે નોબત વાજા તને ખમ્મા રે ખમ્મા ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથ તમને ખમ્મારે ખમ્મા
તારા ગોવર્ધનને ખમ્મા
તારા વ્રજવેન ને ખમ્મા
ગાયો ગોકુળમાં ચરાવી ગોવિંદ ખમ્મા રે ખમ્મા
મારા દ્વારિકાના...…
BY:Mahadev Gopi mandal