આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
Mr & Mrs Prajapati
0:00 / 0:00
આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
77 100 просмотров · 4 года назад
Mr & Mrs Prajapati
8,18 тыс. подписчиков
77 100 просмотров · 4 года назад
#khichiyapapad #chokhanalotnipapdi #ગુજરાતી_રસોઈ #શિયાળાસ્પેશ્યલ #ચોખા ની પાપડી #khichiyapapad #khichiya_પાપડી #ચોખાની_પાપડી #પાપડ #શિયાળા_ની_ પાપડી #patel_ની_પાપડી
આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
હેલ્લો ફ્રેન્ડ Welcome Back to My channel આજે આપણે બનવીશુ ચોખા ની પાપડી એટલે કે ખીચીયા પાપડ બધા ના ફેવરેટ અને ગુજરાતી ની ફેમસ ડીશ પરફેક્ટ માપ સાથે અને સરખી રીત સાથે
5 kg ચોખા ની પાપડી બનાવા માટે
સમય 30 મિનિટ
સામગ્રી
5 કિલો ચોખા નો લોટ/ કણકી
150 પાપડી ખારો
150 ગ્રામ લવિંગ્યા મરચા
મીઠુ 1 વાડકી
જીરું અજમો 1 વડકી
તલ ઓપ્શનલ
પાણી 1 તપેલી એટલે 5 લીટર
તેલ લોટ માં લગાવા માટે
તૈયાર છે ચોખા ની પાપડી ખીચીયા પાપડ એકવાર જરૂર થી બનાવજો અને પસંદ અવે to LIKE SHARE SUBSCRIBE
THANKS ફોર VISIT
MORE રેસીપી
• Winter Special