🚨🚔પોલીસ ભરતી સંવાદ: DV Call letter, મેડિકલ, મેરિટ,નવી ભરતી #gujaratpolice#constable#psi#lrd#cce#gpsc
Gujarat Police Warrior🇮🇳
0:00 / 0:00
🚨🚔પોલીસ ભરતી સંવાદ: DV Call letter, મેડિકલ, મેરિટ,નવી ભરતી #gujaratpolice#constable#psi#lrd#cce#gpsc
2 637 просмотров · Трансляция закончилась 1 день назад
Gujarat Police Warrior🇮🇳
1,29 тыс. подписчиков
2 637 просмотров · Трансляция закончилась 1 день назад
#GujaratPolice #LRD #PoliceBharti #DocumentVerification #DV #CallLetter #GujaratPoliceBharti #LRDConstable #PoliceRecruitment #GujaratPoliceWarrior#live#shorts#policeexam#lrdexam#policeconstable#gujaratgovermentjobs#forestexam#talatiexam#exampreparation#policeconstable#sscgd#websankul#gcasurat#gyanlive#dhyeylive#cceexam#dvcallletter
🚨 ખાખી સંવાદ: LIVE 🚔
🚨 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (LRD) Documents Verification – Call Letter આવી ગયા પછી હવે શું કરવું?
જો તમને LRD Document Verification (DV) માટે Call Letter મળી ગયું છે, તો DV પહેલાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કયા જરૂરી Documents તૈયાર રાખવા અને Verification દરમિયાન કઈ ભૂલો ટાળવી — તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે. 📑✅
આ વીડિયોમાં જાણશો: 🔹 LRD Document Verification માટેની મહત્વની બાબતો
🔹 Call Letter મળ્યા પછી શું કરવું?
🔹 DV માટે Documents કેવી રીતે તૈયાર રાખવા?
🔹 Original અને જરૂરી પ્રમાણપત્રો અંગે ધ્યાનમાં રાખવાની બાબતો
🔹 DV પહેલાં થતી સામાન્ય ભૂલો
🔹 Verificationના દિવસે શું ધ્યાન રાખવું?
🔹 ઉમેદવારોએ ખાસ કઈ બાબતો ચેક કરવી?
ગુજરાત પોલીસ ભરતીને લગતા તમારા તમામ મહત્વના પ્રશ્નોના જવાબ માટે આ ખાસ Live સવાલ-જવાબ સેશનમાં જોડાઓ. 👮♂️🇮🇳
આ Liveમાં ચર્ચા કરીશું:
📋 Merit – મેરીટ સંબંધિત માહિતી
📑 Documents Verification – ડોક્યુમેન્ટ વેરિફિકેશન
🏥 Medical – મેડિકલ પ્રક્રિયા
🚨 New ભરતી – નવી પોલીસ ભરતી
🏃 Running Tips – 5Km Running માટે ઉપયોગી ટીપ્સ
❓ ભરતી સંબંધિત તમારા મૂંઝવતા પ્રશ્નોના જવાબ
જો તમે ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો, તો આ Live તમારા માટે ઉપયોગી રહેશે.
👍 Video ગમે તો Like કરો
🔔 Gujarat Police Warrior Channel Subscribe કરો
📲 તમારા મિત્રો અને અન્ય પોલીસ ઉમેદવારો સાથે Share કરો.
જય હિંદ 🇮🇳 | જય ગુજરાત 👮♂️
#GujaratPolice #GujaratPoliceBharti #PoliceBharti #GujaratPoliceWarrior #KhakhiSamvad #PoliceRecruitment #PoliceBharti2026 #Merit #DocumentVerification #Medical #RunningTips #PoliceAspirants #LiveQnA #GujaratJobs