Перейти к содержимому

Nepal Flood મા શિક્ષક રાજેન્દ્ર દાવડીએ જુઓ કઈ રીતે બચાવ્યો 1600 બાળકોનો જીવ.. | Nepal | Nirbhay News

Nirbhay News Gopi Ghanghar

0:00 / 0:00

Nepal Flood મા શિક્ષક રાજેન્દ્ર દાવડીએ જુઓ કઈ રીતે બચાવ્યો 1600 બાળકોનો જીવ.. | Nepal | Nirbhay News

51 507 просмотров · 1 день назад
Nirbhay News Gopi Ghanghar
857 тыс. подписчиков
51 507 просмотров · 1 день назад
#RajendraDawadi #NepalFloods #RealLifeHero #NepalSchoolTeacher #Nuwakot #TrishuliRiver #Saved1600Children #InspirationalStory #HeroTeacher #NepalDisaster #TrendingNews #BreakingNewsGujarat #HumanityFirst #SaluteToTeacher Nepal મા આવેલા વિનાશક પૂરમા શિક્ષક રાજેન્દ્ર દાવડીએ જુઓ કઈ રીતે બચાવ્યો 1600 બાળકોનો જીવ.. | Flood કુદરતી આપત્તિ વચ્ચે દેવદૂત બનીને આવેલા નેપાળના એક સરકારી શાળાના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દાવડીની બહાદુરી અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્રિશૂલી નદીમાં ગ્લેશિયર ફાટવાને કારણે ભયાનક પૂર આવ્યું હતું. પૂરના પાણી શાળા સુધી પહોંચે તેના માત્ર ૧૦ મિનિટ પહેલા જ રાજેન્દ્રભાઈએ ફોન પર એલર્ટ મળતાની સાથે જ ૯૦૦ બાળકોને પહાડી પર મોકલી દીધા અને રસ્તામાં આવતી અન્ય ૭૦૦ બાળકોની બસોને પાછી વાળી દીધી હતી. જોતજોતામાં શાળાની ૩ માળની ઇમારત પૂરના કાદવમાં જમીનદોસ્ત થઈ ગઈ પણ તમામ બાળકો સુરક્ષિત બચી ગયા ________________________________________________________________________________ Nirbhay News ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News __________________________________________________________________________________ Follow us on: Facebook :   / nirbhaynewsofficial   Twitter :   / nirbhaynews1   Instagram:   / nirbhaynewsofficial