112ની સરપ્રાઈઝ ટેસ્ટ! SPને સામે જોઈ મહિલા ASI ચોંકી ગયા, દોઢ મિનિટમાં પોલીસ પહોંચી
Offbeat Stories
0:00 / 0:00
112ની સરપ્રાઈઝ ટેસ્ટ! SPને સામે જોઈ મહિલા ASI ચોંકી ગયા, દોઢ મિનિટમાં પોલીસ પહોંચી
12 239 просмотров · 20 часов назад
Offbeat Stories
10 тыс. подписчиков
12 239 просмотров · 20 часов назад
અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પોલીસની ઇમરજન્સી સજ્જતા ચકાસવા અનોખો પ્રયોગ કર્યો. SP સંજય ખરાતે સામાન્ય નાગરિક બની 112 ઇમરજન્સી હેલ્પલાઈન પર કોલ કર્યો અને ‘મારામારી થઈ છે, મદદ મોકલો’ કહી પોલીસ પાસે મદદ માંગી. કોલ મળ્યાના દોઢ મિનિટમાં 112 જનરક્ષક વાન SP કચેરી પહોંચી હતી. SPને સામે જોઈ મહિલા ASI રુચિતા સુદાણી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અમરેલીમાં 112 સેવાએ એક વર્ષમાં 9 હજાર કોલ એટેન્ડ કર્યા હોવાનું જણાવાયું છે.
#amreli #amrelipolice #sp #sanjaykharat #112emergency #policetest #surprisetest #emergencyservice #janrakshak #gujaratpolice #offbeatamreli #offbeatstories
Stay informed with the latest Gujarati news and live updates from Gujarat! Get instant access to breaking news, trending stories, and in-depth coverage of politics, entertainment, sports, and more. Follow us for real-time updates and never miss out on the important events happening across Gujarat and India. Your trusted source for live news, keeping you updated 24/7.
Stay connected with us on social media platforms:
Follow us on:
Instagram - / offbeatstories_
Facebook- / offbeatstoriesindia
Twitter- https://x.com/OffbeatStories
Visit our website to learn more- https://offbeatstories.in/