Перейти к содержимому

તોરણામાં શિક્ષણની ધૂણી ઘખાવનાર YK તરીકે જાણીતા યોગેશભાઈ પટેલ સાથે એક યાદગાર મુલાકાત 🌿📚🙏

𝐑𝐚𝐧𝐚 K𝐚𝐫𝐚𝐧𝐬𝐢𝐧𝐡 𝐆𝐚𝐧𝐮𝐛𝐡𝐚

0:00 / 0:00

તોરણામાં શિક્ષણની ધૂણી ઘખાવનાર YK તરીકે જાણીતા યોગેશભાઈ પટેલ સાથે એક યાદગાર મુલાકાત 🌿📚🙏

162 просмотра · 11 дней назад
𝐑𝐚𝐧𝐚 K𝐚𝐫𝐚𝐧𝐬𝐢𝐧𝐡 𝐆𝐚𝐧𝐮𝐛𝐡𝐚
423 подписчика
162 просмотра · 11 дней назад
🎥🌿 તોરણાની ધરતીથી શિક્ષણની ધૂણી સુધી… એક પ્રેરણાદાયી સફર! 🌿📚 🙏 જે ગામમાં જન્મ લીધો, એ જ ગામની શાળામાં આચાર્ય પદે રહીને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર અને અનેક વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં યોગદાન આપનાર YK તરીકે જાણીતા યોગેશભાઈ પટેલ સાથે એક યાદગાર મુલાકાત! 💐 📍 જન્મભૂમિ તોરણા… કર્મભૂમિ પણ તોરણા! શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, ગામ સાથેનો આત્મીય સંબંધ અને વર્ષોની સેવાયાત્રાની વાતો જાણવાની એક સુંદર તક. ❤️ 🎤 રાણા કરણસિંહની ખાસ મુલાકાત — વ્યક્તિત્વ, શિક્ષણ અને સંસ્કારની સુગંધથી ભરેલી એક પ્રેરણાદાયી વાતચીત! ✨ જ્યાં જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ અને શિક્ષણ પ્રત્યેની સમર્પિત ભાવના એકસાથે ધબકે, ત્યાં સર્જાય છે એક અનોખી ઓળખ! 🙏 યોગેશભાઈ પટેલની આ સફરને વંદન! #તોરણા #યોગેશભાઈપટેલ #YK #રાણાકરણસિંહ #વિશેષમુલાકાત #શિક્ષણનીજ્યોત #શિક્ષણસેવા #ગામનીગૌરવગાથા #પ્રેરણાદાયીવ્યક્તિત્વ #ગુજરાતીપત્રકારત્વ #GujaratiInterview #Education #VillagePride