કુંજિકા=700 શ્લોકનું ફળ! સિદ્ધ કુંજિકા સ્તોત્રમ ગુજરાતી અર્થ, લાભ સાથે | Kunjika Stotram Gujarati
Quick Shloka
0:00 / 0:00
કુંજિકા=700 શ્લોકનું ફળ! સિદ્ધ કુંજિકા સ્તોત્રમ ગુજરાતી અર્થ, લાભ સાથે | Kunjika Stotram Gujarati
169 просмотров · 7 дн. назад
Quick Shloka
53 подписчика
169 просмотров · 7 дн. назад
🙏 જય માતા દી! 🙏
બધા ભક્તો માટે ખાસ... YouTube ના ઈતિહાસ માં પહેલીવાર સિદ્ધ કુંજિકા સ્તોત્રમ સંપૂર્ણ ગુજરાતી અર્થ સાથે!
🔱 આ વિડીયો માં તમને મળશે:
✅ સિદ્ધ કુંજિકા સ્તોત્રમ નો શુદ્ધ પાઠ
✅ દરેક શ્લોક નો સરળ ગુજરાતી અર્થ
✅ કુંજિકા પાઠ કરવાના ચમત્કારી ફાયદા
💥 યાદ રાખો: એક કુંજિકા = 700 શ્લોકનું ફળ! 💥
જો તમારી પાસે દુર્ગા સપ્તશતી વાંચવા નો સમય નથી, તો ફક્ત કુંજિકા સ્તોત્રમ નો પાઠ કરવાથી તમને સંપૂર્ણ ફળ મળશે.
શાસ્ત્રો માં કહ્યું છે - કુંજિકા વગર સપ્તશતી નો પાઠ અરણ્ય માં રુદન સમાન છે. એટલે કુંજિકા અવશ્ય કરો.
🌟 આ સ્તોત્રમ કરવાથી શું થાય?
જીવન ના બધા દુઃખ દૂર થાય છે
નોકરી, ધંધા માં સફળતા મળે છે
ઘર માં સુખ-શાંતિ આવે છે
મા દુર્ગા ની કૃપા હંમેશા રહે છે
જો વિડીયો ગમ્યો હોય તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ!
🙏 બોલો જય માતા દી! જય ચામુંડા માં! 🙏
#gujaratiadhyatmik #kunjikastotram