Перейти к содержимому

Vanma Sitaji Halardu Gavdave | લવ કુશનું હાલરડું | Kiran Prajapati | વનમાં સીતાજી હાલરડું ગવડાવે

Kiran Prajapati

0:00 / 0:00

Vanma Sitaji Halardu Gavdave | લવ કુશનું હાલરડું | Kiran Prajapati | વનમાં સીતાજી હાલરડું ગવડાવે

634 048 просмотров · 10 мес. назад
Kiran Prajapati
420 тыс. подписчиков
634 048 просмотров · 10 мес. назад
Kiran Prajapati Presents... Vanma Sitaji Halardu Gavdave | લવ કુશનું હાલરડું - DHUN - Kiran Prajapati - વનમાં સીતાજી હાલરડું ગવડાવે Singer: Kiran Prajapati Music: Manoj Vimal Mixing: Hardik Sagar Dhun Mandli: Botad Video: Maruti Movies (Shailesh Patel) Editing: Sanjay Prajapati Disign: Kaushal Prajapati Light : Nilkanth Light Botad Lable: Kiran Prajapati Lyrics : વનમાં સીતા માં હાલરડું ગવડાવે, ઝુલાવે છે જગત ની માતા રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમાં લવ-કુશ દાદા ને બોલાવે, નથી દશરથ દાદા નથી જનક નાના, ઋષિ મુની ને દાદા માનો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમાં લવ-કુશ દાદીને બોલાવે, નથી કૌશલ્યા દાદી નથી સુમિત્રા નાની, ઋષિ પત્નીને દાદી માનો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમાં લવ-કુશ કાકા ને બોલાવે, નથી લક્ષ્મણ કાકા નથી ભરત કાકા, વનના ભીલોને કાકા માનો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમાં સીતા માં હાલરડું ગવડાવે, વનમાં લવ-કુશ ભોજન માંગે, બત્રીસ જાતના નથી રે ભોજનીયા, વનફળ ખાઈને મન વાળો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા..‌. વનમાં સીતા માં હાલરડું ગવડાવે, વનમાં લવ-કુશ રમકડાં માંગે, નથી રમવાને બેટા સોનાના રમકડાં, મેના પોપટ થી મન વાળો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમાં સીતા માં હાલરડું ગવડાવે, વનમાં લવ-કુશ પારણિયાં માંગે, સોના રૂપાના બેટા નથી રે પારણિયાં, આંબા ડાળી જુલી મન વાળો રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... વનમા સીતા માં હાલરડું ગવડાવે, ઝુલાવે છે જગત ની માતા રે, લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... કુંવર કોડીલા મારા કુંવર લાડીલા... _______________________________________________ Please Do Like, Share and Subscribe. #Bhajan #Dhun #kiranprajapatibhajan #rambhajan #Kirtan #Satsang #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #KpStudioOfficial #KiranPrajapati #KiranPrajapatiOfficial #KiranPrajapatiNewSong #KPStudioOfficial ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video