Перейти к содержимому

હવે બીરાજો તમે મારા રામ | Have Birajo Tame Mara Ram #ramsita #rammandirayodhya

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

હવે બીરાજો તમે મારા રામ | Have Birajo Tame Mara Ram #ramsita #rammandirayodhya

61 450 просмотров · 2 года назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
61 450 просмотров · 2 года назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on ભજન :- રાગ :-રાધા ઢૂંઢ રહી કિસીને...... 🌹ભજનના રચયિતા :- નરસિંહભાઈ સવાણી🌹 હવે બિરાજો તમે મારા રામ નગર અયોધ્યામાં હવે નહીં આપે કોઈ વનવાસ નગર અયોધ્યામાં સતી સીતાજી સાથે બિરાજો સરયૂ કિનારે હરજો ફરજો ભાઈ લક્ષ્મણની સંગાથ નગર અયોધ્યામાં. ..... રામરાજય સ્થાપજો ભારત દેશમાં કળિયુગના રામ લેજો ધનુષ્ય હાથમાં નહીં જવું પડે લંકા મોઝાર નગર અયોધ્યામાં...... અહીં તહીં ફરતા રાવણને મારવા પતિત પાવન આવો ઉગારવા હવે બાંધજો પ્રેમનો સેતુ નગર અયોધ્યામાં. ...... શબરીબાઈ તમને મળવાને આવશે ખાટા મીઠા બોર ધરાવશે તમે પ્રેમે આરોગો મારા રામ નગર અયોધ્યામાં. ..... તમારે જાવું નહીં પડે આશ્રમમાં આવશે સાધુને સંતો અવધમાં આશીર્વાદ દેવાને કાજ નગર અયોધ્યામાં. ..... ગુહરાજાએ તમને આજ સંભાર્યા ગંગા પાર તમને કેવટે ઉતાર્યા હવે બેઉને બોલાવોને રામ નગર અયોધ્યામાં ભરત શત્રુઘ્નની અનેરી પ્રીત રાખી તમે વાલા રઘુકુળની રીત અમર રહેશે તમારું નામ નગર અયોધ્યામાં. ..... માતા કૈકેયી અને સુમિત્રા દેવી કૌશલ્યા માતાને હરખની હેલી આવ્યા અખિલ બ્રહ્માંડના બેલી નગર અયોધ્યામાં. ..... રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી ગદાધારી સાથે હનુમાન નગર અયોધ્યામાં. ..... શ્યામમંડળ રામા તમને પોકારે નવસારી શહેરમાં રામજી બિરાજે શ્યામ મંડળ ઉડાડે ગુલાલ નગર અયોધ્યામાં. ......