મોટા યક્ષનો મેળો | Kutchનો સૌથી મોટો મેળો | એટલી ભીડ! 😱 Yaksh Melo | Explore With Nic
Explore With Nic
0:00 / 0:00
મોટા યક્ષનો મેળો | Kutchનો સૌથી મોટો મેળો | એટલી ભીડ! 😱 Yaksh Melo | Explore With Nic
938 просмотров · 3 недели назад
Explore With Nic
22 подписчика
938 просмотров · 3 недели назад
મોટા યક્ષનો મેળો | Kutchનો સૌથી મોટો મેળો | એટલી ભીડ! 😱 YakshMelo | Explore With Nic
મોટા યક્ષનો મેળો 2026 🙏✨
આજે “Its Jyoti Vlogs” સાથે ચાલો કચ્છના પ્રસિદ્ધ મોટા યક્ષના મેળાની મુલાકાતે. અહીં જોવા મળશે મેળાની રોનક, લોકોની ભીડ, રંગબેરંગી દુકાનો, ખાણીપીણી, કચ્છની લોકસંસ્કૃતિ અને રાત્રિના સમયનો સુંદર નજારો. 😍
આ Vlogમાં અમે તમને મોટા યક્ષના મેળાનું વાતાવરણ નજીકથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમને Kutchના મેળા, પ્રવાસ અને ગુજરાતી Vlogs ગમતા હોય તો Videoને Like, Comment અને Channelને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
📍 Location: સાયંરા, કચ્છ, ગુજરાત
તમને મેળામાં સૌથી વધુ શું ગમ્યું? Comment કરીને જરૂર જણાવજો. 👇#MotaYakshNoMelo #KutchMelo #KutchFair #KutchVlog #Kutch #Gujarat #GujaratiVlog #GujaratiYouTuber #KutchCulture #KutchTourism #KutchFestival #Mela #MotaYaksh #YakshMelo #GujaratTourism #TravelVlog #GujaratiVlogs