Перейти к содержимому

ભજન લખેલું છે🌹નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે🌹Naan Taru Nandlala Mari Ji he Jadi Deje

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે🌹Naan Taru Nandlala Mari Ji he Jadi Deje

3 732 просмотра · 1 дн. назад
Divya Music
23,6 тыс. подписчиков
3 732 просмотра · 1 дн. назад
Bhajan :નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે Singer:Daxa Patel રાગ - બાબુલ તેરે અંગના મેં નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે અંત સમય આવે ત્યારે સન્મુખ ઊભો રહેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે સંસારના સાગરમાં નૈયા મારી ડોલે છે હાથ મારો ઝાલીને તું પાર ઉતારી દેજે... નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે પાપ અને પુણ્યના લેખાં જો થાશે રે ચરણોમાં તારા મને સ્થાન તું તો આપી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે માયાના બંધનમાં બંધાઈ હું આવ્યો દાસ જાણી તારો મને તું મુક્તિ આપી દેજે... નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે તારા ભરોસે રે જીંદગી આ મારી છે તારા વિના નાથ મારો અહીં કોણ બેલી છે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે અંત સમય આવે ત્યારે સન્મુખ ઊભો રહેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે naan taru nandlala mari jibhe jadi deje special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #naamtarunandlalamarijibhejadideje #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan