Перейти к содержимому

ભજન લખેલું છે🌹ધૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે🌹Ghume Ghume Ghume Ma Amba Garbe Ghume

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹ધૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે🌹Ghume Ghume Ghume Ma Amba Garbe Ghume

8 918 просмотров · 5 дней назад
Divya Music
23,5 тыс. подписчиков
8 918 просмотров · 5 дней назад
Bhajan:ધૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે Singer:Daxa Patel રાગ - નાચે નાચે નાચે નાચે નાચે શિવ ડમરુ વગાડી ના છે ધૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે સુંદર સોહામણુ લાગે માનું રૂપ અનોખું શોભે ધૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂ મે મા અંબા ગરબે ઘૂમે સિંહ સવારી કરી આવે જગદંબા ભક્તોના સંકટ કાપે મા અંબા ઝાંઝરના ઝણકાર સાથે મા અંબા ગરબે ઘૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે ઝાંઝર વાગે ને ઘૂઘરા ગાજે છે માંની કૃપાથી આંગણું છાજે છે રૂમઝૂમ કરતી આવે મા અંબા ગરબે ઘૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે અજય શક્તિ મા અંબા છે તારી વિજયનો ડંકો વાગે છે તારો અજય રૂપ ધરી આવેમા અંબા ગરબે ઘૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે મહીષાસુર સહાર્યો માંએ, પાપ તમસને હણ્યો છે માએ ધર્મ નો વિજય કરાવે મા અંબા ગરબે ઘૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે હાથમાં ખડગ ને ત્રિશૂળ સોહે સિંહ પર સવારી અંબા ની શોભે સૌની આશા પૂરી કરે મા અંબા ગરબે ઘૂમે ધૂમે ધૂમે ધૂમે ધૂમે મા અંબા ગરબે ઘૂમે ghume ghume ma amba garbe ghume mataji no thal gujarati thal garba mataji mataji garba mataji na garba mataji bhajan mataji new song matajibhjan new garba song navratri special special navratri navratri નવા ભજન ગુજરાતી ભજન મહાદેવના ભજન mahadev song mahadev bhajan bhajan kirtan bhajan sangit special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan bhajan mandal morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2025 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #ghumeghumemaambagarbeghume #matajinothal #ambemanothalgujarati #gujaratithal #garba #navratri #navratrispecial #navratribhajan #navratribhaktisongs2025 #mataji #matajigarba #matajinagarba #matajibhajan #matajinewsong #matajibhjan #newgarbasong #mahadevbhajan #navabhajan #navamahadevnabhajan #morningbhajan #gujaratibhajan #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #bhaktikrishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan