Gujju Love Guru | ગુજ્જુ ભાઇનો મૃતદેહ કેમ ઉંધી દિશામાં જઇને પડ્યો…શું આ ખરેખર અકસ્માત હતો ?
News Gujarat Official
0:00 / 0:00
Gujju Love Guru | ગુજ્જુ ભાઇનો મૃતદેહ કેમ ઉંધી દિશામાં જઇને પડ્યો…શું આ ખરેખર અકસ્માત હતો ?
88 162 просмотра · 14 часов назад
News Gujarat Official
47,7 тыс. подписчиков
88 162 просмотра · 14 часов назад
Gujju Love Guru | ગુજ્જુ ભાઇનો મૃતદેહ કેમ ઉંધી દિશામાં જઇને પડ્યો…શું આ ખરેખર અકસ્માત હતો ?
ભાભર-સુઇગામ રોડ પર ખરેખર શું થયું હતું…ભાભરથી બાઇક લઇને સુઇગામ બાજુ જતા ગુજ્જુભાઇનો મૃતદેહ ઉલ્ટી દિશામાં કેવી રીતે જઇને પડ્યો..શા માટે ગુજ્જુભાઇના મિત્રોને સંદેહ છે કે આ અકસ્માત નથી..શું ખરેખર આ કેસમાં કંઇક બીજી જ ગંધ આવી રહી છે..શું ગુજ્જુભાઇ સાથે અકસ્માત જ થયો હતો કે પછી બીજું કોઇ કાવતરૂં હતું…આ તમામ પર જે જગ્યા પર અકસ્માત થયો એ સ્થળે હાજર લોકો શું કહે છે…સામે ભંગારના ગોડાઉન સંચાલકનું શું કહેવું છે…ગુજ્જુ ભાઇના મિત્રોનું શું કહેવું છે..જો તમારા મનમાં પણ આ ઘટનાને લઇને કોઇ સવાલ છે તો આ વીડિયો ખાસ જુઓ…
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#gujjuloveguru #AccidentMystery #chandanrathod #BhabharSuigamRoad #newsgujaratofficial #groundreport #gujaratnews
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate