(સ્વરચિત) ગણપતિનું સુંદર ભજન મારા ગણપતિ કેવા રૂપાળા છે (ભજન નીચે લખેલ) New Gujarati Bhajan | Satsang
Gau Seva Official
0:00 / 0:00
(સ્વરચિત) ગણપતિનું સુંદર ભજન મારા ગણપતિ કેવા રૂપાળા છે (ભજન નીચે લખેલ) New Gujarati Bhajan | Satsang
12 789 просмотров · 1 год назад
Gau Seva Official
17,9 тыс. подписчиков
12 789 просмотров · 1 год назад
ભજન:-
મારા ગણપતિ કેવા રૂપાળા છે
મારા હનુમાનજી કામણગારા છે
એની જોડી સુંદર શોભે છે બોલો મોરિયા ની જાય બોલો મારુતિ ની જાય
મારા ગણપતિ લાલબાગ ના રાજા છે
મારા હનુમાનજી સાળંગપુર ના રાજા છે
એની જોડે સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ ની જય
મારા ગણપતિ વિઘ્ન વિનાયક છે
મારા હનુમાનજી સંકટ મોચન છે
એની જોડે સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ ની જય
મારા ગણપતિ ફરસી ધારી છે
મારા હનુમાન જે ગદાધારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ ની જય
મારા ગણપતિ ને જાસુદ નો હાર છે
મારા હનુમાનજીને આંકડા ની માળા છે
એની જોડે સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ ની જય
મારા ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ છે
મારા હનુમાનજી રામના સેવક છે
એની જોડી સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ
મારા ગણપતિની રિદ્ધિ સિદ્ધિ જોડી છે
મારા હનુમાનજી બાલબ્રહ્મચારી છે
એની જોડે સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ છે
મારા ગણપતિ ને માતા પાર્વતી છે
મારા હનુમાન ને માતા અંજની છે
મોરિયા ની જય બોલો મારુતિ છે
મારા ગણપતિ ગણો ના નાયક છે
મારા હનુમાનજી વાનર સેનાના નાય ક છે
એની જોડે સુંદર શોભે છે બોલો મોરિયા ની જય બોલો મારુતિ ની જય
#gausevaofficial #Gujarati_Kirtan #ganpatibhajan #hanumanbhajan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #કીર્તન #satsang_kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #સત્સંગ #gujaratibhaktigeet #gujrati_satsang #krishnakirtan #newgujaratisong #newgujaratibhajan #gujaratikirtan #newgujaratikirtan #trendingbhajan #trendingkirtan #krishnabhajan #krishna_bhajan #newgujaratisong #krishnakirtan #newkirtan #newbhajan #trendingbhajan #letestkirtan #latestvideoes