ચાલો હરી ભજન માં (લખાણ સાથે કીર્તન ) | Tan Man Dhan Badhu Ek Chhe | Dhun Mandal Kirtan
CN Dhun Mandal
0:00 / 0:00
ચાલો હરી ભજન માં (લખાણ સાથે કીર્તન ) | Tan Man Dhan Badhu Ek Chhe | Dhun Mandal Kirtan
58 402 просмотра · 1 г. назад
CN Dhun Mandal
28,5 тыс. подписчиков
58 402 просмотра · 1 г. назад
ચાલો હરી ભજન માં (લખાણ સાથે કીર્તન ) | Tan Man Dhan Badhu Ek Chhe | Dhun Mandal Kirtan
કીર્તન નીચે લખેલું છે
તન મન ધન બધું એક છે રે
ચાલો હરી ભજનમાં
માતા તો એક છે ને દીકરા અનેક છે
દીકરા દીકરા માં ઘણો ફેર છે રે
ચાલો હરી ભજનમાં
રામજી તો એક ને ભાઈ ઓ અનેક છે
ભાઈ ઓ ભાઈઓમાં ઘણો ફેર છે
ચાલો હરીના ભજનમાં
તન મન ધન બધું એક છે રે
ચાલો હરીના ભજનમાં
સાસુ તો એક છે ને વહુઓ અનેક છે
વહુઓ દીકરીમાં ઘણો ફેર છે
ચાલો હરીના ભજનમાં
ચાંદો તો એક છે તારા અનેક છે
તારા મારામાં ઘણો ફેર છે રે
ચાલો હરીના ભજનમાં
ગામ તો એક છે મંડળ અનેક છે
મંડળની તોલે કોઈ આવ્યું નથી રે
ચાલો હરીના ભજનમાં
જીભ તો એક છે ને વાણી અનેક છે
વાણી વાણીમાં ઘણો ફેર છે રે
ચાલો હરીના ભજનમાં
ગુરુ તો એક છે ને શિષ્ય અનેક છે
શિષ્ય શિષ્ય માં ઘણો ફેર છે રે
ચાલો હરીના ભજનમાં
ઢોલક તો એક છે વાજા અનેક છે
તાલી તાલી માં ઘણો ફેર છે રે
ચાલો હરીના ભજનમાં
ભગવાન તો એક છે ને ભક્તો અનેક છે
ભક્તો ભક્તો માં ઘણો ફેર છે રે
ચાલો હરીના ભજનમાં
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal