Hanuman ને હાથ જોડીને કેમ દર્શાવાયા, શું છે વિવાદ? sarangpur swaminarayan controversy
BBC News Gujarati
0:00 / 0:00
Hanuman ને હાથ જોડીને કેમ દર્શાવાયા, શું છે વિવાદ? sarangpur swaminarayan controversy
33 377 просмотров · 3 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
33 377 просмотров · 3 года назад
#hanuman #swaminarayan #sarangpur
સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.
આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે.
ત્યારે જાણો આ વીડિયોમાં કે વિવાદ અંગે મહંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયે શું કહ્યું?
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati