ચૈતર વસાવા જેલમાં : આદિવાસી ન્યાય યાત્રાથી કોને ફાયદો? | Chaitar Vasava | Jagdish Mehta Analysis
Mumbai Samachar
0:00 / 0:00
ચૈતર વસાવા જેલમાં : આદિવાસી ન્યાય યાત્રાથી કોને ફાયદો? | Chaitar Vasava | Jagdish Mehta Analysis
13 886 просмотров · 1 день назад
Mumbai Samachar
60,1 тыс. подписчиков
13 886 просмотров · 1 день назад
ચૈતર વસાવા જેલમાં : આદિવાસી ન્યાય યાત્રાથી કોને ફાયદો? | Chaitar Vasava | Jagdish Mehta Analysis
Talk Show 209
#chaitarvasava #jagdishmehta #AdivasinyayYatra #GujaratPolitics #adivasiadhikar #nyayyatra #gujaratpoliticalnews #gujaratvidhansabhaelection #adivasiekta
#tribalrights #aamaadmipartygujarat #politicalnews #adivasi #gujaratelection #talkshow #phono #politicalnews #umargam #ambaji #adivasisamaj
#politicstoday #socialjustice #politicalupdates #aap #congress #bjp
ચૂંટણીને હજુ સમય બાકી છે, પરંતુ ગુજરાતના રાજકીય ગલીયારા અત્યારથી જ ગરમ થઈ ગયા છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમુક્તિ અને આદિવાસી સમાજના ન્યાય માટે નીકળેલી યાત્રાએ રાજ્યના રાજકારણમાં નવું સમીકરણ ઊભું કર્યું છે.
એક તરફ જેલમાંથી જંગ અને બીજી તરફ જનતાનો સમર્થન-સંગ્રામ! આ તમામ ઘટનાક્રમ દર્શાવે છે કે આવનારું વર્ષ ગુજરાતની જનતા માટે રાજકીય રીતે ખૂબ જ રસપ્રદ અને મનોરંજક રહેવાનું છે. સાંભળો જગદીશ મહેતાનું વિશ્લેષણ
📌 તમારું શું માનવું છે? આ યાત્રા આવનારી ચૂંટણી પર કેવી અસર પાડશે? તમારી રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો! 👇
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - https://www.facebook.com/profile.php?...
Instagram - / mumbaisamachar
Twitter -https://x.com/Samachar_Mumbai