Fafda-jalebi | શુ તમારે દશેરા માટે ફાફડા જલેબી બનાવતા શીખવું છે? નાયલોન ફાફડા હવે તમારા ઘરે પણ બનશે
The Recipe Kitchen
0:00 / 0:00
Fafda-jalebi | શુ તમારે દશેરા માટે ફાફડા જલેબી બનાવતા શીખવું છે? નાયલોન ફાફડા હવે તમારા ઘરે પણ બનશે
6 464 просмотра · 1 день назад
The Recipe Kitchen
641 подписчик
6 464 просмотра · 1 день назад
દશેરા સ્પેશ્યિલ ફાફડા-જલેબી 😍
દશેરા એટલે ફાફડા-જલેબીનો તહેવાર! ❤️
આ વખતે ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી, પાતળા અને મોઢામાં મૂકતા જ તૂટી જાય એવા નાયલોન ફાફડા 😋 સાથે બહારથી ક્રિસ્પી અને અંદરથી જ્યુસી જલેબી!
આ રેસીપીમાં તમને મળશે એક નવી ટ્રિક, જેનાથી ઘરે નાયલોન ફાફડા બનાવવાનું વધુ સરળ બનશે.
અને ફાફડા સાથે મળશે સંપૂર્ણ દશેરા સ્પેશ્યિલ ફુલ પ્લેટ —
💛 નાયલોન ફાફડા
🧡 જલેબી
🥗 ૨ પ્રકારના સંભારા
🌶️ ટેસ્ટી ચટણી
🌶️ લીલા મરચાં
👉 શું તમારા ઘરે નાયલોન ફાફડા બનતા નથી? તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો!
મારી બતાવેલી પરફેક્ટ મેથડ અને નવી ટ્રિકથી ફાફડા બનાવશો તો પરિણામ જોઈને તમને પણ મજા આવી જશે. 😍
આ દશેરા પર બજારમાંથી ફાફડા-જલેબી લાવવાને બદલે ઘરે જ બનાવો સંપૂર્ણ ફુલ પ્લેટ
તમારા પરિવાર સાથે આ દશેરાની મીઠી અને સ્વાદિષ્ટ ઉજવણી કરો. ❤️
જો રેસીપી પસંદ આવે તો LIKE 👍 | SHARE ❤️ | COMMENT 💬 | SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં.
The Recipe Kitchen સાથે આવી જ ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી માટે જોડાયેલા રહો!
#dussehra #dussehraspecial #fafda #nylonfafda #jalebi #fafdajalebi #gujaratirecipe #gujaratifood #dussehrafood #fafdajalebirecipe #theRecipeKitchen #homemadefafda #homemadejalebi #streetfood #gujaratifoodlover