ફેક પાસપોર્ટ પર નકલી પત્ની સાથે અમેરિકા જવા નીકળેલા પિન્ટૂ પટેલ સાથે મેક્સિકોમાં શું થયું હતું?
I am Gujarat
0:00 / 0:00
ફેક પાસપોર્ટ પર નકલી પત્ની સાથે અમેરિકા જવા નીકળેલા પિન્ટૂ પટેલ સાથે મેક્સિકોમાં શું થયું હતું?
175 894 просмотра · 2 года назад
I am Gujarat
170 тыс. подписчиков
175 894 просмотра · 2 года назад
ગુજરાતીઓને બે નંબરમાં અમેરિકા મોકલવા કઈ રીતે એજન્ટો ફેક ડોક્યુમેન્ટ્સ પર અસલી પાસપોર્ટ બનાવે છે, કઈ રીતે તેમના માટે નકલી ફેમિલી બનાવવામાં આવે છે અને અમુક દેશના વિઝા અપાવ્યા બાદ કઈ રીતે લોકોને સીધા મેક્સિકો થઈને અમેરિકા પહોંચાડી દેવાય છે તેની આખીય ગેમ સમજાવતી એક સિરીઝ કલોલ ટુ અમેરિકા તાજેતરમાં જ IamGujarat પર રિલીઝ થઈ હતી. આ કહાની કલોલના એક એવા યુવક પર આધારિત છે કે જે નકલી પાસપોર્ટ અને નકલી પત્ની સાથે અમેરિકા જવા નીકળ્યો હતો, પરંતુ મેક્સિકોમાં તેની સાથે એક ભયાનક ઘટના બની હતી. આ સિરીઝના તમામ છ એપિસોડ્સ આપ આ વિડીયોમાં જોઈ શકો છો અને જો આપને અમારૂં કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો અમારી યૂટ્યૂબ ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પર અમને ફોલો કરવાનું ના ભૂલશો.
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...