ટિફિન ખાલી જ આવશે! ચટપટી મસાલા મેક્રોની Kids Tiffin & Evening Snack Recipe macroni pasta
Cousins Rasoi
0:00 / 0:00
ટિફિન ખાલી જ આવશે! ચટપટી મસાલા મેક્રોની Kids Tiffin & Evening Snack Recipe macroni pasta
164 просмотра · 4 нед. назад
Cousins Rasoi
259 подписчиков
164 просмотра · 4 нед. назад
બાળકોના ટિફિન માટે કંઈક ટેસ્ટી અને અલગ બનાવવું હોય તો આ ચટપટી મેક્રોની જરૂર ટ્રાય કરો!
1 cup macroni pasta
1tea spoon salt
1 tea spoon oil
50 gm butter
2 tea spoon મેંદા
150 ml દૂધ
1 નંગ ડુંગળી
2 નંગ ટામેટા
1 table spoon આદુ મરચા લસણ
ની પેસ્ટ
2 tea spoon ટોમેટો સોસ
1 tea spoon ચિલી ફ્લેક્સ
1 tea spoon oregano
1 tea spoon mix હર્બ્સ
2 નંગ cheese cubes
ઝટપટ બનતી અને સ્વાદિષ્ટ મસાલા મેક્રોની સાંજના નાસ્તા માટે પણ એકદમ પરફેક્ટ છે. બાળકોને તો ભાવશે જ, મોટા લોકો પણ હોંશે હોંશે ખાશે!
મસાલા મેક્રોની રેસિપી, મેક્રોની રેસિપી ગુજરાતી, ચટપટી મેક્રોની, બાળકોના ટિફિનની રેસિપી, કિડ્સ ટિફિન આઈડિયા, સાંજના નાસ્તાની રેસિપી, ઝટપટ નાસ્તો, સરળ પાસ્તા રેસિપી, Indian Masala Macaroni, Kids Tiffin Recipe, Easy Macaroni Recipe, Evening Snack Recipe
#મસાલામેક્રોની #ચટપટીમેક્રોની #કિડ્સટિફિન #ટિફિનઆઈડિયા #સાંજનાનાસ્તા #ઝટપટરેસિપી #ગુજરાતીરેસિપી #પાસ્તારેસિપી #CousinsRasoi #MacaroniRecipe #KidsTiffinRecipe #eveningsnacksrecipe