Перейти к содержимому

•સીતાજીનોવીરડો•રામને લક્ષ્મણ વનમાં સિધાવ્યા સાથે સિધાવ્યા સીતાનારરે• #હરિહરસંવાદ•સ્વામિનારાયણકીર્તન

Hari Har Samvad

0:00 / 0:00

•સીતાજીનોવીરડો•રામને લક્ષ્મણ વનમાં સિધાવ્યા સાથે સિધાવ્યા સીતાનારરે• #હરિહરસંવાદ•સ્વામિનારાયણકીર્તન

15 546 просмотров · 8 дней назад
Hari Har Samvad
57 тыс. подписчиков
15 546 просмотров · 8 дней назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી સંપાદક - નિશા (editor) કીર્તન રામને લક્ષ્મણ વનમાં સિધાવ્યા સાથે સિધાવ્યા સીતા નાર રે ચાલતા ચાલતા શ્રીરામ તરસું રે લાગી લક્ષ્મણ પાણીલા લઈ આવ રે..૧ તમે રે બેસો સ્વામી વડલા ને છાંયડે પાણીલા અમે લઈ આવશું હાથ કમંડળ લઈ ચાલ્યા સીતાજી પાણીલા ક્યાંય દીઠાં નહિં..૨ નદી ને કિનારે બે કન્યાઓ બેઠી કન્યાઓ વીરડો ગાળતી ખોબા ભરીને બેનો રેત ઉલેચે  વીરડે પાણીલા નહીં આવીયા..૩ ક્યો તો બહેનો અમે વીરડો રે ગાળીયે પાણીલા જરૂર આવશે ખોબા ભરીને સતી રેત ઉલેછે વીરડે પાણી લા ઝબુકિયા ખોબા ભરીને સતી વીરડો ઉલેચે ચોધાર પાણીલા વછુટિયા ..૪ ધરતી માતાને આજે ઉમળકો આવ્યો મારી રે દીકરી મને ભેટતી ભરો રે મારી બેનડી ઘડુલા ભરો વીરડામાં પાણી હવે રહેશે રે કિયા તે દેશની દીકરી તમે રે કિયા પુરુષ ઘર નાર રે ..૫ શાને કારણ તમે વનમાં રે આવ્યા શું છે તમારું નામ રે મિથિલા નરેશ ની દિકરી રે અમે અયોધ્યા નગરી મા મારુ સાસરુ પિતા વચન પાળવા વનમાં રે આવ્યા સીતા સરીખા અમારા નામ રે..૬ વડલા ને છાંયેડે બે તપસ્વી બેઠા એ રે તમારા શું થાય રે ગોરા તે વરણ દેવર અમારા શ્યામ વરણ અમારા ભરથાર રે બેસો મારી બેનડી તમને સાંભળતા સુખ થાય છે અંતરમાં આનંદ ઘણો થાય છે અમારા પતિને તરસું રે લાગી પાણીલા ભરવા અમે આવીયા ..૭ હાથે કમંડળ લઈને ચાલ્યા સીતાજી રામજીની તરસું બુઝાવીયું સીતાજીનો વીરડો જે કોઈ ગાશે ગાશે ગવરાવશે એ તો ગંગામાં નહાશે સાંભળનારા સરયુમાં નદીમાં નહા bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir [ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના, સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, સ્વામિનારાયણલગનગીત,#rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swami #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami