હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ #હરસંવાદ•સ્વામિનારાયણ કીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ #હરસંવાદ•સ્વામિનારાયણ કીર્તન
1 825 просмотров · 2 дня назад
Hari Har Samvad
57 тыс. подписчиков
1 825 просмотров · 2 дня назад
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ
બેઠા એમાં આખી દુનિયાનો દેવ પરમાત્મા રૂપી આત્મા રેલોલ
નાયો નાયો ગંગા જમુનાજીના નિર રે ત્રિવેણી માં તું ખુબ તર્યો રેલોલ
વાંચી વાંચી વેદ પુરાણ ની વાત રે વાતો માં વાલો નવ મળ્યા રેલોલ
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ
ગાયા રે મેં તો રાત દિવસ ભજનના રાગ પગમાં રે બાંધ્યા ઘૂઘરા રેલોલ
તોય એના ચિતડા ચડ્યા ચકડોળ, તોય ના સુધર્યા ઓલા નુગરા રેલોલ
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ
બદલ્યા બદલ્યા દેશ ને વળી વેશ રે વેશમાં ભગવાન નવ મળ્યા રેલોલ
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, સ્વામિનારાયણલગનગીત,#rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swami
#bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurushપૂજ્યા પૂજ્યા પથ્થર ને પાષાણ રે પથ્થર માં પ્રભુ નો મળ્યા રેલોલ
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ
ચડ્યો હુ તો ડુંગરયાની હરમાળ રે સેવાળે વાળો નવ મળ્યા રેલોલ
જોયા જોયા મેડીને મોલાત રે મહેલમાં વાલો નવ મળ્યા રેલોલ
લીધી લીધી વનવગડા કેરી વાટ રે વાટે રે હરિ નવ મળ્યા રેલોલ
મેલી નથી માયા કેરી મધલાળ અવસારીયો હતો ઍળે ગયો રેલોલ
હાલો હાલો મનમંદિરિયાની માય રે દર્શન કરવા દેવ ના રેલોલ