Перейти к содержимому

આવી રે મજાની કાયા કોણે રે ઘડી | ભજન કીર્તન | સરસ ગુજરાતી ભજન | સુંદર ધૂન | ભક્તિ ગીત

Khushi maniya

0:00 / 0:00

આવી રે મજાની કાયા કોણે રે ઘડી | ભજન કીર્તન | સરસ ગુજરાતી ભજન | સુંદર ધૂન | ભક્તિ ગીત

3 786 просмотров · 11 дней назад
Khushi maniya
3,31 тыс. подписчиков
3 786 просмотров · 11 дней назад
આ ભજનમાં માનવ જીવન અને ઈશ્વરે આપેલા સુંદર શરીરની રચનાનો આધ્યાત્મિક ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભજનપ્રેમીઓ માટે આ એક સુંદર અને મનને શાંતિ આપતું ભક્તિ ગીત છે. 🎤 સિંગર – ખુશી મેણીયા 🎵 ભજન – આવી રે મજાની કાયા કોણે રે ઘડી 🌺 સરસ ગુજરાતી ભજન 🙏 ભક્તિ ગીત | સુંદર ધૂન | ગુજરાતી કીર્તન #GujaratiBhajan #ગુજરાતીભજન #KhushiMeniya #AaviReMajaniKaya #GujaratiDevotionalSong #GujaratiBhaktiGeet #BhaktiGeet #GujaratiSong #GujaratiLokGeet #સુંદરધૂન #ભક્તિસંગીત #ગુજરાતીગીત #સત્સંગભજન #દેસીભજન #NewGujaratiBhajan #GujaratiBhajan2026 #ViralBhajan #NejadhariMahilaMandalRammadhi #gujaratikirtan2024 #gujaratibhajan2024 #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #kirtan #satsang #bhajan, #mahilamandal કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી આવી રે મજા ની કાયા રામે રે ઘડી પૃથ્વી જલ તેજ વાયુ નાભી માંથી લાવ્યા સાંધેથી સાંધાની કેવી મીલાવી ઘડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી નવસો નવ્વાણું નાડું કેવી રીતે ગોઠવી લાહી ની સરવાણી કેવી દોડે છે હડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડી રે કાયા........ કઇ રે વીજળી થી ચાલે શરીર ની સાંસો અનં ને પાણી ની માટે મુકી છે નળી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી રામે રે ઘડી રે કાયા રામે....... હાડ અને માસ માથે બાંધી દિધા દોરડા રક્ષણ માટે રૂડી ચામડી જડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડી રે કાયા..... ઇન્દ્રિયો તો એવી દીધી કરામત તો કેવી કીધી નવ નવ દરવાજે મુકી ચોકીઓ ખડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી કારીગર કાયા નો કંયાય ગોતયો જડે નહીં હારી ગયા વિજ્ઞાનીઓ ખબર નાં પડી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડી રે કાયા....... અનાથ નાં નાથ મારી લાજ સ્વીકારજો ડુબતી નાવડી માં જાલો બાવડી મારી આવી રે મજા ની કાયા કોણે રે ઘડી રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી આવી રે મજા ની કાયા રામે રે ઘડી આવા જ નવા ગુજરાતી ભજન, કીર્તન, સત્સંગ અને ભક્તિ ગીતો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. 🙏🌺 આવી રે મજાની કાયા કોણે રે ઘડી ખુશી મેણીયા ગુજરાતી ભજન ખુશી મેણીયા ભજન કીર્તન ગુજરાતી ભજન ગુજરાતી ભક્તિ ગીત સરસ ગુજરાતી ભજન સુંદર ગુજરાતી ભજન સુંદર ધૂન નવા ગુજરાતી ભજન ગુજરાતી કીર્તન ભક્તિ ગીત ભજન કીર્તન સત્સંગ ભજન ગુજરાતી સત્સંગ ધાર્મિક ભજન ગુજરાતી ધાર્મિક ગીત મનમોહક ભજન ભાવસભર ભજન ભક્તિ સંગીત Gujarati Bhajan Gujarati Kirtan Gujarati Bhakti Geet Gujarati Devotional Song Khushi maniya Bhajan Khushi maniya Gujarati Bhajan Bhajan Kirtan New Gujarati Bhajan Gujarati Satsang gujarati satsang, hans wahini official, ritaba kirtan, krishna bhajan, gujarati kirtan, gujarati bhajan, hanswahiniofficial, mahila mandal kirtan, kirtan,satsang mandal bhajan, satsang mandal surat, mahila mandal surat, ritaba salangpur dham, mahila mandal, bhajan, best gujarati bhajan, ritaba na bhajan, dhabadungari sakhi mandal, letast krishna bhajan, new bhajan, bhajan mandal, brahmani mata mahila mandal, new satsang, new kirtan, mahila mandal na bhajan, ritaba satsang, ben huto mujvani re, bhajan mandal halol, dhaba dungari sakhi mandal, hanswahini official, gopi mandal paravdi, satsang, bhakti mahila mandal, satsang mandal, vidhyanagar mahila mandal, mahila mandal bhajan, ram madi satsang mandal, kanuda na bhajan, sakhi mandal bhajan, gujarati dhun, gujarati song, shiv shakti official, shiv shakti bhajan, gopi mandal bhajan, kirtan gujarati, bhajan gujarati, prachin bhajan, jignesh dada bhajan, non stop garba, hemant chauhan bhajan, vijudi na video, satsang gujarati, dhun, dhun gujarati, garba, khajur bhai, shiv bhajan, shreenathji bhajan, krishna garba, desi bhajan, prachin garba, gaushala dhunmandal, mahadev kirtan, navratri garba, ભજન, કીર્તન, radha damodar manjari mandal surat, shiv sakti official, mahila mandal satsang, krishna dhun, સત્સંગ, thakorji kirtan, gujarati geet, lok sahitya, vijudi, krishna, ગરબા,dhunmandal, krishna satsang, satsang na kirtan, ભજન નવા, lokgeet, halol sakhi mandal, ભજન કીર્તન, shakhi bhajan mandal surat, brahmani mata bhajan mandal, dayro, jay ambe official, gaushala dhun mandal, gaytri mahila mandal, gopi mandal jalwant towanship surat, gopi mandal, hare krishna, krishna kirtan, satsang mandal, satsang mandal bhajan, satsang mandali, satsang mandal surat, satsang mandal gujarati, satsang mandali bhajan, satsang mandal kirtan, satsang mandal na bhajan, gujarati kirtan, gujarati kirtan bhajan, gujarati kirtan mandali, gujarati kirtan swaminarayan, gujarati kirtan shrinathji, gujarati kirtan hemant chauhan, gujarati prachin bhajan, mahila mandal bhajan, mahila mandal bhajan gujarati, gujarati mahila mandal, mahila mandal bhajan kirtan, mahila mandal bhajan mandali, gujarati mahila mandal bhajan, gujarati mahila mandal satsang, gujarati mahila bhajan, mahila bhajan mandal, mahila bhajan mandali, mahila bhajan mandal gujarat,