Перейти к содержимому

ગોકુળ ગામ થી કોરા કાગળ આવ્યા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

RADHE RADHE KIRTAN

0:00 / 0:00

ગોકુળ ગામ થી કોરા કાગળ આવ્યા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

5 514 просмотров · 21 ч назад
RADHE RADHE KIRTAN
24,8 тыс. подписчиков
5 514 просмотров · 21 ч назад
ગોકુળ ગામ થી કોરા કાગળ આવ્યા રે એમાં લખ્યા નારાયણ ના નામ સત્સંગ કરો તો અધૂરો ના કરજો રે સત્સંગ કોને કર્યો ને કોને સાંભળ્યો રે એમાં કોને દીધો છે પૂરો સાથ સત્સંગ..... સત્સંગ શિવે કર્યો પાર્વતી સાંભળ્યો રે એમાં ગણપતિએ દીધો પૂરો સાથ સત્સંગ...... સત્સંગ રામે કર્યો સીતાએ સાંભળ્યો રે એમાં હનુમાને દીધો પૂરો સાથ સત્સંગ....... સત્સંગ કૃષ્ણએ કર્યો રાધાએ સાંભળ્યો રે એમાં બળદેવે દીધો પૂરો સાથ સત્સંગ....... સત્સંગ રામદેવ પીરે કર્યો નેતલે સાંભળ્યો રે એમાં હરજી ભાટીએ દીધો પૂરો સાથ સત્સંગ...... સત્સંગ ગોપીઓએ કર્યો સખીઓએ સાંભળ્યો રે એમાં રાધાજીએ દીધો પૂરો સાથ સત્સંગ......