ગઢાબા આવી રોટલી બનાવે છે કે જોતા જ રહી જાઓ 😍🔥 | Gujarati Village Vlog
Daksh Naksh Vlogs
0:00 / 0:00
ગઢાબા આવી રોટલી બનાવે છે કે જોતા જ રહી જાઓ 😍🔥 | Gujarati Village Vlog
330 просмотров · 2 нед. назад
Daksh Naksh Vlogs
893 подписчика
330 просмотров · 2 нед. назад
આજના વ્લોગમાં જુઓ અમારી ગઢાબા કેવી સરસ રીતે દેશી ચૂલા પર રોટલી બનાવે છે! 😍🔥 ગઢાબાના હાથની રોટલી બનાવવાની રીત જોઈને તમે પણ ખુશ થઈ જશો. ❤️
ગામડાનું જીવન, દેશી ચૂલો અને ગઢાબાના હાથની રોટલીની મજા જ કંઈક અલગ છે! 😋
તો મિત્રો, આખો વ્લોગ જરૂર જોજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને ગઢાબાના હાથની રોટલી કેવી લાગી! ❤️🙏
વિડિયો ગમે તો Like 👍, Comment 💬, Share 📲 અને અમારી ચેનલ Daksh Naksh Vlogs ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#GujaratiVlog #GujaratiVillageVlog #VillageLife #DesiRasoi #GujaratiFood #Rotli #ગામડાનુંજીવન #DakshNakshVlogs