Перейти к содержимому

લખેલ છે 👇🏻🌹🙏🏻કૃષ્ણ રથ હાંકે છે અર્જુન વાત પૂછે છે 🌹krushn rath hake chhe arjun vat puchhe chhe 🌹🙏🏻

Devkurben mevasa

0:00 / 0:00

લખેલ છે 👇🏻🌹🙏🏻કૃષ્ણ રથ હાંકે છે અર્જુન વાત પૂછે છે 🌹krushn rath hake chhe arjun vat puchhe chhe 🌹🙏🏻

1 180 просмотров · 1 год назад
Devkurben mevasa
103 тыс. подписчиков
1 180 просмотров · 1 год назад
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 _______ કિર્તન______ કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... ચૂલે છાણું ભાંગિયું હોય દિવે દીવો કરો હોય.. હેં અર્જુન આ પાપ એના છે.. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... ગાયને પાટુ મારું છે ને દીકરી ને ગાળ દીધી છે હેં અર્જુન આ પાપનો એના છે.. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... સાધુ સંત જમાડા છે ને જમાડા ભાણેજ ને ભુખા રાખા છે હેં અર્જુન આ પાપ એના છે.. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... સરોવર પાળ તોડી છે ને ગૌરધન પાછા વાળા છે હેં અર્જુન આ પાપ એના છે.. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... વનના મોર માર્યા છે ને ઉડતા પંખી પાડા છે એ હેં અર્જુન આ પાપનો એના છે.. સાલીને સાડલો લીધો છે ને બેણી રોતી જાય છે હેં અર્જુન આ પાપનો એના છે.. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે... 🙏 🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🙏 🙏 🌹🌹🌹રામાપીર ની જય 🌹🌹🌹🙏 #ramdevpir​​​​​​​ #HarHarMahadev​​​​​​​​​ #jaymahakal​​​​​​​​​ #gujaratisatsang​​​​​​​​​ #OmNamahShivaya​​​​​​​​​#ShivBhajan​​​​​​​​​ #gujaratibhajan​​​​​​​​​ #bhaktisangeet​​​​​​​​​ #devotionalsong​​​​​​​ #devkurben​​​​​​​​ mevasa #shivaay​​​​​​​​​ #mahashivratri​​​​​​​​​ #Gujarati_Kirtan​​​​​​​​​ #gujarati_traditional_kirtan​​​​​​​​​#gujarati_bhakti_geet​​​​​​​​​ #કીર્તન​​​​​​​​​ #Satsang_Kirtan​​​​​​​​​ #Bhajan_Kirtan​​​​​​​​​ #સત્સંગ​​​​​​​​​ #ગુજરાતી_કીર્તન​​​​​​​​​ #ભક્તિ_સંગીત​​​​​​​​​ #ભજન​​​​​​​​​ #ગુજરાતી​​​​​​​​​ #ગુજરાતીભજન​​​​​​​​​ #gujaratisatsang​​​​​​​​​ #prabhatiya​​​​​​​​​ #satsang_કીર્તન​​​​​​​​ #ramamndal​​​​​​​​ #prgat​​​​​​​​ ramdev mevasa #krishnakirtan​​​​​​​​ #રાધાકૃષ્ણ​​​​​​​ #satsangmandal