Перейти к содержимому

💐 લખેલું છે 💐 તને કદર નથી ભજન ની 💐 કુસુમબેન

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

💐 લખેલું છે 💐 તને કદર નથી ભજન ની 💐 કુસુમબેન

63 480 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
63 480 просмотров · 2 года назад
તને કદર નથી ભજનની હું તો દોડી આવી છું ભજનમાં. (૨) મારું મન મોયું છે ભજનમાં હું તો દોડી આવી છું ભજનમાં મેં તો ચુંદડી ઓઢી છે પાકા રંગની હું તો દોડી આવી છું ભજન હું તો મુંગટ લાવી છું મોઘા મુલનો હું તો કાના ને પહેરાવું મારા હાથથી હું તો હારલા લાવી છું ઘણા ભાવથી વાલા હારલા પહેરાવું મારા હાથથી તને કદર નથી ભજનની હું તો દોડી આવી છું ભજનમાં મોહન મોરલી લાવી છું ઘણા ભાવથી મારો વાલો વગાડે મીઠી મોરલી વાલો ગાયો ચારે છે વનમાં એ તો મોરલી વગાડે છે વનમાં હું તો માખણ લાવી છું મોંઘા મોલ નું મારા લાલા ને ખવડાવું મારા હાથથી તને કદર નથી ભજનની હું તો દોડી આવી છું ભજન હું આવી છું વળોદરા ગામમાં તારા ભજન ગવડાવું ઘણા ભાવથી તને કદર..... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat