Перейти к содержимому

રાધે કૃષ્ણ નું ધમાકેદાર ભજન🌹 સાંભળીને મજા ન આવે તો કહેજો 👇 Krishna bhajan prakriyavoice

prakriya voice

0:00 / 0:00

રાધે કૃષ્ણ નું ધમાકેદાર ભજન🌹 સાંભળીને મજા ન આવે તો કહેજો 👇 Krishna bhajan prakriyavoice

31 702 просмотра · 9 месяцев назад
prakriya voice
33,6 тыс. подписчиков
31 702 просмотра · 9 месяцев назад
રાધે કૃષ્ણ નું ધમાકેદાર ભજન🌹 સાંભળીને મજા ન આવે તો કહેજો 👇 Krishna bhajan prakriyavoice પ્રભુજી આવીયા ને બાગ નો ચંપો લાવીયા ___🌿🏵️🌿___ આજે પ્રભુજી આવીયા ને બાગ નો ચંપો લાવીયા અમે રે લાવ્યા ને તમે રોપો રાણી રૂક્ષ્મણી તમ સાથે નો બોલીએ ને વાતલડી નો કરીયે અબોલડા લીધા રે પ્રભુ બાર વરસ ના કુબ્જા ના મોલે જાવ છો ને જુઠા સોગંધ ખાવ છો અમ થી નો સેહવાય પ્રભુજી પાતળા બાર દિવસ ના ભૂખ્યા છીએ ને તેર દિવસ ના તરસ્યા તમે રે રાંધો ને અમે જમીએ રાણી રૂક્ષ્મણી રૂક્ષ્મણી રસોઈ બનાવે છે ને પ્રભુજી જમવા બેઠા છે તમે રે પીરસો તો અમે જમીએ રાણી રૂક્ષ્મણી અમે નથી નવરા ને તમે કહો તમારી માતા ને એવા સસરાજી દેખીને અમે લાજીયે હૈયા મેલો હેઠાને લાંબા ઘૂંઘટ તાણો રે એવા હૈયા હેઠા મેલી અમને પીરસો રાણી રૂક્ષ્મણી પ્રભુજી જમવા બેઠા છે ને રૂક્ષ્મણી વાત પૂછે છે તમે રે મેલો તો અમે મૈયર જાઈ મળવા શિયાળા ની ઠંડી છે ને ઉનાળા ના તડકા રે એવા તડકા માં નો જાઈ રાણી રૂક્ષ્મણી બાર વીઘા નો વડલો છે ને તેર વીઘા ની છાંય છે એવા છાયા ના પડછાયે અમે ચાલશું પ્રભુજી રથ હાંકે છે ને રૂક્ષ્મણી રથ માં બેઠા છે એવા મહિયરિયે આવ્યા રે રાણી રૂક્ષ્મણી દાદા વાત પૂછે છે ને માતાજી મનાવે છે એવા ઓચિંતાના કેમ તમે આવ્યાછો દીકરી સાસરિયું છોડાય નહિ ને પિયરિયે રેહવાય નહિ એવા મનમાં મુંજાણા રાણી રૂક્ષ્મણી સખી વાત પૂછે છે ને રૂક્ષ્મણી ને મનાવે છે તમે કાઈંક તો બોલો ને સખી પાતળા કુબ્જા ના ઘેરે જાય છે ને ખોટા જગડા થાય છે એવું અમથી ના સેહવાય સખી પાતળા સખી કાગળ મોકલે છે ને પ્રભુ ને મનાવે છે તમે તેડવા આવો ને પ્રભુજી પાતળા પ્રભુજી રથ હાંકે છે ને રૂક્ષ્મણી ને તેડવા આવે છે તમે સાસરિયે ચાલો ને રાણી રૂક્ષ્મણી કુબ્જા ના ઘેર જાશું નહિ ને માનીતી કરી ને રાખશું એવા દુવારિકા આવો ને રાણી રૂક્ષ્મણી હે જી ભક્તો ગુણલા ગાય છે ને પ્રભુજી રાજી થાય છે એવા પ્રભુ એ મનાવ્યા રાણી રૂક્ષ્મણી જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ 🙏 🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁 #prakriyavoice આજેપ્રભુજીઆવ્યાબાગનોચંપલલાવ્યા #શબરીબાઈનુંભજન #દિવાળીસ્પેશિયલભજન #ગણપતિનાભજન #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશનાભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet under #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use