દિવાળી પર મહેમાનો માટે 🤩 નવી જ રીતે મસાલા ફરસી પૂરી | diwali special Farsi Puri | Masala Farsi Puri
આરતીની રસોઈ
0:00 / 0:00
દિવાળી પર મહેમાનો માટે 🤩 નવી જ રીતે મસાલા ફરસી પૂરી | diwali special Farsi Puri | Masala Farsi Puri
66 просмотров · 7 ч назад
આરતીની રસોઈ
6,66 тыс. подписчиков
66 просмотров · 7 ч назад
દિવાળી પર મહેમાનો માટે કંઈક નવું અને ખસ્તા બનાવવું છે? તો આજે બનાવીએ એકદમ નવી જ રીતે મસાલા ફરસી પૂરી! 🤩
આ ફરસી પૂરી બહારથી એકદમ ખસ્તા અને અંદરથી ટેસ્ટી છે, મહિના સુધી બગડશે નહિ. બાળકો થી લઈને મોટા બધાને ભાવશે.
સામગ્રી: મેંદો, મેથી, તીખા, જીરું, અજમો, લાલ મરચું, ધાણાજીરું ,હળદર, મીઠું, તેલ
બનાવવાની રીત આ વિડીયો માં જુઓ.
જો રેસિપી ગમી હોય તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ!
#masalafarsipuri #farsipuri #diwalispecial #diwalifarshan #gujaratifarsan #farsipuriRecipe #methifarsipuri #diwalirecipe #khastafarsipuri