Перейти к содержимому

Ahmedabad Rain | અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ | Gujarat Monsoon | ABP Asmita

ABP Asmita

0:00 / 0:00

Ahmedabad Rain | અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ | Gujarat Monsoon | ABP Asmita

8 790 просмотров · 1 месяц назад
ABP Asmita
3,98 млн подписчиков
8 790 просмотров · 1 месяц назад
Ahmedabad Rain | અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ | Gujarat Monsoon | ABP Asmita અમદાવાદમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો. સાયન્સસિટી, એસજી રોડ, વસ્ત્રાપુર, થલતેજ, બોડક દેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં એક-એક જેટલો વરસાદ ખાબક્યો. તો બોપલ, ઘૂમા, સરખેજ,જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણીપ, આશ્રમ રોડ, દૂધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા,હંસપુરા સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. અમદાવાદ પૂર્વના ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાટકેશ્વર, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, નારોલ, રખિયાલ, સીટીએમ, ઈસનપુર, ઘોડાસર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોનેિ તાકીદે સૂચના બહાર પાડી સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવા સૂચના આપી. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપી. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 19.19 ઈંચ સાથે 53.31 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. જ્યારે 21 વિસ્તારોમાં તો 20 ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સરખેજ અર્બન હેલ્થમાં સૌથી વધુ 27.55 ટકા અને બોપલમાં 27.28 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita