Gujarat Weather : ગુજરાતમાં દિવાળી પર વરસાદની શક્યતા કેટલી છે?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Weather : ગુજરાતમાં દિવાળી પર વરસાદની શક્યતા કેટલી છે?
34 260 просмотров · 4 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
34 260 просмотров · 4 ч назад
#Gujarat
મુરાસુ નામનું વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે. છેલ્લા બે અઠવાડિયામાં આંધ્રપ્રદેશ પર અર્ણબ બાદ આ બીજી વાવાઝોડાની આફત આવી છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ વાવાઝોડું હવે જમીન પર આગળ વધીને નબળું પડી જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા ન હોવાથી રાજ્ય પર તેની સીધી અસર નહીં થાય. ગુજરાતમાં 3 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ 4 નવેમ્બરથી વરસાદનું પ્રમાણ સંપૂર્ણપણે ઘટી જશે. 11-12 નવેમ્બર સુધી એટલે કે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં તાપમાન 30 થી 35 ડિગ્રી આસપાસ રહેશે અને 10 નવેમ્બર સુધી વધારે ઠંડી પડવાની સંભાવના નથી.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : કૃણાલ દેસાઈ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati