Перейти к содержимому

કેમ પરત કરી શકાય #gazal #gujrati #kavita #song #dard

Swapna-Priya GAZAL

0:00 / 0:00

કેમ પરત કરી શકાય #gazal #gujrati #kavita #song #dard

64 просмотра · 6 дней назад
Swapna-Priya GAZAL
90 подписчиков
64 просмотра · 6 дней назад
કેમ પરત કરી શકાય ​તમારા લીધેલા દીલ, કેમ પરત કરી શકાય, સભર લાગણી ભર્યા, કેમ પરત કરી શકાય. ​ક્ષણ બે ક્ષણ ચંચળ થવાની, “સ્વપ્ન” બધા જાણે, સદાકાળ સુધી રહેશે, કેમ શરત કરી શકાઈ. ​નયન મળ્યા, વાર થઈ, બંને ઢળી પડ્યા, તમે નયન ઝુકાવો તો, કેમ અસર કરી શકાઈ. ​“પ્રિયા”ના ગાલ પર તલ નથી, નજર લાગી જશે, ઈશ્વરથી આવી, કેમ કસર કરી શકાઈ. ​થોડી ક્ષણ કેશુમાં સ્થાન મળ્યું મંજૂર છે મને, પરંતુ ખુદને જ, કેમ અત્તર કરી શકાઈ. ​એના હૃદયમાં મારું સ્થાન નિશ્ચિત છે, તમે જ કહો હવે કેમ, અરજ કરી શકાઈ. ​મારા જેવા આશીકનો, દુનિયામાં પાર નથી, મારા નામે, કેમ આખો સમંદર કરી શકાઈ. ​તમે સાથ ન હો “પ્રિયા” રહેવું મુશ્કેલ છે, જીવન સાગરમાં, અહીં કેમ લંગર કરી શકાઈ. ​ — “સ્વપ્ન” (ગૌતમ સોંદરવા) (12/02/2002) #song #music #gujarati #kavita #love #gazal #murshad #swapna #priya