😍 દેશી ગામડામાં બનતું દહીં ગલકાનું શાક | Dahi Galka Nu Shak Recipe | Gujarati Village Style Curry
Silver Spoon Hiru's Kitchen
0:00 / 0:00
😍 દેશી ગામડામાં બનતું દહીં ગલકાનું શાક | Dahi Galka Nu Shak Recipe | Gujarati Village Style Curry
2 849 просмотров · 1 месяц назад
Silver Spoon Hiru's Kitchen
467 тыс. подписчиков
2 849 просмотров · 1 месяц назад
🥣 દેશી ગામડામાં બનતું દહીં ગલકાનું શાક | Dahi Galka Nu Shak Recipe | Gujarati Village Style Curry
આજે આપણે બનાવીશું એકદમ દેશી ગામડાની સ્ટાઇલનું દહીં ગલકાનું શાક. 😍 ઓછા મસાલામાં પણ ગજબનો સ્વાદ, ખાટું-મસાલેદાર ટેસ્ટ અને રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાવાની મજા જ અલગ!
જો તમે ગામડાના પરંપરાગત સ્વાદના શોખીન છો, તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો.
👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Silver Spoon Hiru's Kitchen ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
#DahiGalkaNuShak #GujaratiRecipe #VillageStyleRecipe #DesiShak #GujaratiFood #TraditionalRecipe #HomeCooking #IndianCurry #EasyRecipe #SilverSpoonHirusKitchen