Перейти к содержимому

🔥 પાલકના શાકમાં ગાંઠા કેમ પડે છે? મમ્મીની ટ્રિકથી બનશે પરફેક્ટ! 😍 | Palak Besan Sabzi | પાલક લોટિયું

Silver Spoon Hiru's Kitchen

0:00 / 0:00

🔥 પાલકના શાકમાં ગાંઠા કેમ પડે છે? મમ્મીની ટ્રિકથી બનશે પરફેક્ટ! 😍 | Palak Besan Sabzi | પાલક લોટિયું

1 677 просмотров · 11 дн. назад
Silver Spoon Hiru's Kitchen
467 тыс. подписчиков
1 677 просмотров · 11 дн. назад
🥬 Description પાલકનું શાક બનાવતી વખતે ગાંઠા પડી જાય છે? 😍 તો આજે મમ્મીની સરળ ટિપ્સ અને ટ્રિકથી બનાવો એકદમ પરફેક્ટ, સ્વાદિષ્ટ અને ગાંઠા વગરનું પાલકનું ચણાના લોટવાળું શાક – પાલક લોટિયું (Palak Lotiyu). આ રીતે પાલકમાં ચણાનો લોટ ઉમેરશો તો શાકમાં સહેજ પણ ગાંઠા નહીં રહે અને શાક બનશે એકદમ સરસ ટેક્સચરવાળું. રોજની રોટલી, ભાખરી કે પરોઠા સાથે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. 😋 આ રેસીપીમાં જાણો: ✅ પાલકનું શાક ગાંઠા વગર બનાવવાની સરળ રીત ✅ ચણાનો લોટ કેવી રીતે ઉમેરવો ✅ પાલક લોટિયું બનાવવાની મમ્મીની ખાસ ટ્રિક ✅ સરળ ગુજરાતી ઘરેલું શાક ✅ રોટલી સાથે એકદમ સરસ લાગતી Palak Besan Sabzi Palak Besan Sabzi | Palak Lotiyu | પાલક લોટિયું | પાલકનું શાક | Besan Palak Sabzi | Gujarati Palak Recipe | Spinach Besan Curry | Gujarati Shaak Recipe | Healthy Palak Recipe રસોઈ ગમે તો Silver Spoon Hiru's Kitchen ને Subscribe કરવાનું ભૂલશો નહીં ❤️🔔 #PalakLotiyu #PalakBesanSabzi #પાલકલોટિયું #પાલકનુંશાક #GujaratiRecipe #GujaratiShaak #PalakRecipe #BesanSabzi #SpinachRecipe #GujaratiFood