Перейти к содержимому

Vlog 106 | ગણપતિ વિસર્જન 🙏🥹 | બાપ્પાને ભારે હૈયે આપી વિદાય ❤️ | Ganpati Visarjan 2026 | Family Vlog

LITTLE VLOGER AARAV

0:00 / 0:00

Vlog 106 | ગણપતિ વિસર્જન 🙏🥹 | બાપ્પાને ભારે હૈયે આપી વિદાય ❤️ | Ganpati Visarjan 2026 | Family Vlog

405 просмотров · 4 нед. назад
LITTLE VLOGER AARAV
150 подписчиков
405 просмотров · 4 нед. назад
આજનો દિવસ અમારા માટે ખૂબ જ ભાવુક રહ્યો ❤️🙏 ગણપતિ બાપ્પાના આગમન પછી હવે આવ્યો બાપ્પાના વિસર્જનનો સમય 🥹 ગણપતિ બાપ્પાની મૂર્તિને ક્રેનની મદદથી વિસર્જન સ્થળ સુધી લઈ જવામાં આવી અને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી. 🙏🌺 આ સમગ્ર વિસર્જન દરમિયાનનો માહોલ, બાપ્પાની ભવ્ય મૂર્તિ, ભક્તોની ભીડ અને વિસર્જનની યાદગાર પળો અમે આ વ્લોગમાં કેદ કરી છે. ❤️ ગણપતિ બાપ્પા મોરિયા 🙏❤️ આવતા વર્ષે વહેલા આવજો બાપ્પા 🥹🙏 જો તમને આ Family Vlog ગમ્યો હોય તો Video ને Like 👍 | Comment 💬 | Share 📲 કરજો અને અમારા પરિવાર સાથે જોડાવા માટે Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં. #GanpatiVisarjan #GanpatiBappaMorya #GanpatiVisarjan2026 #GaneshVisarjan #GanpatiBappa #FamilyVlog #GujaratiVlog #GujaratiFamilyVlog #GaneshChaturthi #GanpatiFestival #Visarjan #AaravVlogs #DailyVlog #GujaratiYouTuber #familyvlogs