Перейти к содержимому

🏖️ Vyan સાથે પહેલી Night Party in Goa 👯🐣👈🏽 Amazing experience 😎! He looked just like The Rock! 😍💪

Jay Patel

0:00 / 0:00

🏖️ Vyan સાથે પહેલી Night Party in Goa 👯🐣👈🏽 Amazing experience 😎! He looked just like The Rock! 😍💪

12 853 просмотра · 1 мес. назад
Jay Patel
16,6 тыс. подписчиков
12 853 просмотра · 1 мес. назад
ગોવામાં અમારી સૌથી મસ્ત અને યાદગાર રાતોમાંથી એક! 🌴❤️🔥 આ વખતે અમે અમારા નાના Vyan સાથે Goaની Beach Night Party માટે ગયા. 🎶✨ અમે Thalassa ખાતે ખૂબ જ સરસ Dinner Enjoy કર્યું અને પછી શરૂ થઈ અમારી Full-On Party! 😍 Vyan સાથે Dance, Disco, મસ્તી અને હસી-મજાક… ❤️ અમારા Family Lifeના આવા સુંદર અને Fun Moments અમારી યાદોમાં હંમેશા ખાસ રહેશે. 🥹✨ Clubમાં લોકોનો Dance, Music, Party Atmosphere અને Goaની Night Vibes એકદમ Amazing હતી. 🎵🔥 નાના Vyan સાથે પણ અમે Partyનો પૂરો આનંદ લીધો અને આખી રાતને એક સુંદર Family Memory બનાવી દીધી. 👨‍👩‍👦❤️ આ આખો Vlog છે અમારા Goa Beach Night Party Experienceનો — Dinnerથી લઈને Dance અને Full Masti સુધી! 🌴🎶 વિડિયો ગમે તો Like 👍 કરો, Comment કરીને જણાવો કે તમને આ Party Momentમાંથી કયો Moment સૌથી વધુ ગમ્યો ❤️ અને Jay Patel Storiesને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔 ❤️ Family | ✈️ Travel | 🌴 Goa | 🎥 Memories #GoaVlog #GoaNightLife #GoaNightParty #ThalassaGoa #GoaBeachParty #GoaFamilyVlog #FamilyVlog #GoaTrip #GoaDiaries #Vyan #BabyVlog #BabyWithParents #FamilyTime #DanceParty #GoaNight #GoaTravel #GujaratiVlog #GujaratiYouTuber #JayPatelStories #Goa2026