Перейти к содержимому

વાહ કાના વાહ શુ તારો વટ છે | સુરેખાબેન (કીર્તન લખ્યું છે) Wah Re Wah

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

વાહ કાના વાહ શુ તારો વટ છે | સુરેખાબેન (કીર્તન લખ્યું છે) Wah Re Wah

72 383 просмотра · 4 года назад
Jalaram bhajan mandal Himatnagar
132 тыс. подписчиков
72 383 просмотра · 4 года назад
વાહ રે વાહ શુ તારો ઠાઠ | સુરેખાબેન (કીર્તન લખ્યું છે) Wah Re Wah મારા રણછોડરાય શુ તારો ઠાઠ છે અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો .. 👉LIKE 👉SHARE 👉COMMEMT 👉👉 Please subscribe jalaram bhajan mandal himatnagar Youtube channel    / jalarambhajanmandalhimatnagar   LIKE_SUBSCRIBE_SHARE & COMMENT Thank you all my friends 🙏Jay shree Krishna🙏 👉અમારી બીજી youtube ચેનલ "P Jalaram Studio    / @pjalaramstudio   રમુજી સામાજિક ભજન જોવા અહીં ટચ કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇    • સાસુ ફાસ્ટ ને વહુ લોકલ 👇 નવું ભજન | સાસુ ક...   આ ચેનલ માં ગરબા, ભજન,ગુજરાતી ગીતો, આરતી,આનંદ નો ગરબો,લોકગીતો, લગ્નગીતો જોવા મળશે...જોતા રહેજો..ધન્યવાદ.. રણછોડરાય શું તારો ઠાઠ છે વાહ રે વાહ શું તારો ઠાઠ છે ઊંચા મંદિર ને ઊંચા તારા મહેલ છે શિખર તારા સોનેથી મઢેલ છે રણછોડરાય શું તારો ઠાઠ છે કેસર કસ્તુરી થી સ્નાન તું કરે છે માહી ગુલાબજળ અત્તર મહેંકે છે રણછોડરાય શું તારો ઠાઠ છે માણેક મોતી નો મુગટ પહેરે છે સાચા મોતી નો હાર તું પહેરે છે રણછોડરાય શું તારો ઠાઠ છે નિત નવા રેશમિયા વાઘા પહેરે છે સાવ સોનાના કંદોરા પહેરે છે રણછોડરાય શું તારો ઠાઠ છે સોનાના પલંગ ને સોનાની ખાટ છે બેસવા ને ઝુલવા હિંડોરા ખાટ છે રણછોડરાય શું તારો ઠાઠ છે જલારામ મંડળ તો ગુણ તારા ગાય છે તારા દર્શન થી દુઃખ દૂર થાય છે રણછોડરાય શું તારો ઠાઠ છે વાહ રે વાહ શું તારો ઠાઠ છે #વાહ રે વાહ શુ તારો ઠાઠ છે #WahReWah #vahrevah #vah re vah #wah wah re #wah re wah shu taro thath che #gujaratibhajan #jalarambhajanmandal #bhajan #jalarambhajanmandalhimatnagar #ભજન #gujaratibhajan2022 #mahilamandalbhajan #krishnabhajan2022 #સુરેખાબેન પંચાલ #surekhabenpanchal #Satsangimandal