રામનું નામ તમે ભુલશો નહીં | શિલ્પાબેન (કીર્તન લખ્યું છે) Ramnu Nam Tame Bhulsho Nahi
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
રામનું નામ તમે ભુલશો નહીં | શિલ્પાબેન (કીર્તન લખ્યું છે) Ramnu Nam Tame Bhulsho Nahi
106 392 просмотра · 4 года назад
Jalaram bhajan mandal Himatnagar
132 тыс. подписчиков
106 392 просмотра · 4 года назад
રામનું નામ તમે ભુલશો નહીં | શિલ્પાબેન (કીર્તન લખ્યું છે) Ramnu Nam Tame Bhulsho Nahi
અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો ..
👉LIKE
👉SHARE
👉COMMEMT
👉👉 Please subscribe jalaram bhajan mandal himatnagar Youtube channel
/ jalarambhajanmandalhimatnagar
LIKE_SUBSCRIBE_SHARE & COMMENT
Thank you all my friends
🙏Jay shree Krishna🙏
👉અમારી બીજી youtube ચેનલ
"P Jalaram Studio
/ @pjalaramstudio
રમુજી સામાજિક ભજન જોવા અહીં ટચ કરો
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
• સાસુ ફાસ્ટ ને વહુ લોકલ 👇 નવું ભજન | સાસુ ક...
આ ચેનલ માં ગરબા, ભજન,ગુજરાતી ગીતો, આરતી,આનંદ નો ગરબો,લોકગીતો, લગ્નગીતો જોવા મળશે...જોતા રહેજો..ધન્યવાદ..
રામ નું નામ તમે ભૂલશો નહીં
ફરી ફરી મનખો મળશે નહીં
રાજા રાવણ ને અહંકાર હતો
અહંકાર માં એની લંકા બળી ગઈ
રામ નું નામ તમે ભૂલશો નહીં
ફરી ફરી મનખો મળશે નહીં
રાજા દુર્યોધન ને અહંકાર હતો
અહંકાર માં એની રાજનીતિ ગઈ
ફરી ફરી મનખો મળશે નહીં
રાજા હિરનાકંસ ને અહંકાર હતો
પ્રહલાદ જેવા દીકરા ને ઓળખ્યો નહીં
ફરી ફરી મનખો મળશે નહીં
શકું ની સાસુ ને અહંકાર હતો
વાલો ઘેર આવ્યા તોયે ઓળખ્યા નહીં
ફરી ફરી મનખો મળશે નહીં
#રામ નું નામ તમે ભૂલશો નહીં
#RamnuNamTameBhulshoNahi
#shrirambhajan
#gujaratibhajan
#himatnagar
#bhajan
#jalarambhajanmandalhimatna
#gujaratibhajan2022
#mahilamandalbhajan
#krishnabhajan2022
#gujaratisong
#સુરેખાબેન પંચાલ
#surekhabenpanchal