તમે ના આવ્યા હોત તો... 😭 | Mari Zindagi Bagadi Jaat | Viratnagar Ahmedabad | Help | Siddharajsinh
Seva Samarth Foundation ( SIDDHARAJSINH ZALA )
0:00 / 0:00
તમે ના આવ્યા હોત તો... 😭 | Mari Zindagi Bagadi Jaat | Viratnagar Ahmedabad | Help | Siddharajsinh
1 040 просмотров · 1 год назад
Seva Samarth Foundation ( SIDDHARAJSINH ZALA )
43,1 тыс. подписчиков
1 040 просмотров · 1 год назад
તમે ના આવ્યા હોત તો... 😭 | Mari Zindagi Bagadi Jaat | Viratnagar Ahmedabad | Help | Siddharajsinh Sarva Samarth Foundation
વિરાટનગર બ્રિજ ની આસપાસ ધણા દિવસો થી એક ભાઈ રેહતા હતા જેની માહિતી અમારા હેલ્પ લાઇન નંબર પર થતા તેમણે રૂબરૂ મુલાકાત કરી તેમને અમારી ટીમ દ્વારા પૂછપરછ કરતા તેમનું નામ રાજનસિંહ ભાવસિંહ ગોહિલ અને તેઓ ભાવનગરના રહેવાસી છે અમદાવાદ રોજગારના કામકાજ થી આવ્યા હતા તેમના પરિવારમાં કોઈ નથી અને તેમની પાસે કોઈ આધાર પુરાવા નથી તેમનું કોઈ બાઈક દ્વારા ઠોકર વાગતા ડાબા પગમાં ગંભીર ઈજા થઈ છે અને તેમને મેડિકલ સારવારની જરૂર છે તેમ જણાવે છે જેથી અમારી ટીમ તેમને અમારા આશ્રયગૃહ લાવ્યા અને તેમને અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન્ટ સાહેબ અને આર.એમ.ઓ સાહેબને ભલામણ કરી તેમને ૨ થી ૩ દિવસ દાખલ કરી મેડિકલ સારવાર કરવામાં આવી…
અત્યારે રાજનસિંહની તબિયત એકદમ ઠીક છે અને અમારા આશ્રયગૃહમાં આશ્રય લઈ રહ્યા છે..
શારદાબહેન હોસ્પિટલ સુપ્રિટેન્ડેટ સાહેબ અને આર.એમ.ઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર…
Social Link
Instagram : / ssfoundation21
Facebook : / ssfoundation21
Twitter : https://twitter.com/SamarthSarv?s=08
Youtube : • સ્કૂલડ્રેસ લેવાના પૈસા નથી એટલે સ્કૂલે નથી...
Siddhrajsinh Zala And Team
અમારી સંસ્થાને કોઈ પણ જાતની મદદ કરવા માંગતા હોવ તો અમારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો...
Contact : 9737879754
#siddharajsinhzala
#sevasamarthfoundation
#sevasamarth
#sarvasamarthfoundation
#sarva_samarth_foundation
SARVA SAMARTH FOUNDATION
GOOGLE PAY :- 9737879754
PHONE PAY :- 9737879754
BANK DETAILS
Bank Name : IDFC BANK
Name : Sarva Samarth Foundation
( Saving Account )
Account Number:- 10071354099
IFSC :- IDFB0040317
MICR Code : 380751014
Branch :- Rakhiyal , Ahmedabad.
વિદેશ થી મદદ કરવા માંગતા હોવ તો એકવાર અમારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
#help #seva #humanity #motivation #socialwork #sad #shorts #trending #newvideo #newpost #ssfoundation #emotional #teamwork #socialwork #motivational #motivationalvideo