Перейти к содержимому

ખેડૂત દંપતીનો કમાલ 🔥 પોતાની મહેનતથી મેળવ્યો ફૂલે પુષ્પા તુવેરનો 30 મણનો ઉતારો | Fule Pushpa | Arhar

Agri Clinic - Gujarati и ещё 2

0:00 / 0:00

ખેડૂત દંપતીનો કમાલ 🔥 પોતાની મહેનતથી મેળવ્યો ફૂલે પુષ્પા તુવેરનો 30 મણનો ઉતારો | Fule Pushpa | Arhar

4 785 просмотров · 5 мес. назад
Agri Clinic - Gujarati и ещё 2
4 785 просмотров · 5 мес. назад
#farming #agriculture #kheti આ વિડિયોમાં મળો ગોરધનભાઈ અને મંજુબેનને, જેઓએ પોતાની મહેનત અને યોગ્ય ખેતી પદ્ધતિથી ફૂલે પુષ્પા તુવેરમાં જબરદસ્ત 30 મણનો ઉતારો મેળવી સફળતા હાંસલ કરી છે 🚜 ફૂલે પુષ્પા (ફૂલે 144) તુવેર 🌱🔥 વિશેષતાઓ: ✅ પાકવાના દિવસો: 150-180 ✅ સરેરાશ ઉત્પાદન: 16-18 મણ/વિઘા (16 ગુંઠા) ✅ જુમખામાં વધુ શિંગો અને વધુ ડાળીઓ ✅ મધ્યમ કદનો દાણો ✅ આંતરપાક માટે અનુકૂળ જાત ✅ સ્ટંટ (વંધ્યત્વના રોગ) વાયરસ સામે મધ્યમ પ્રતિરોધક જાત ખેડૂતોની વિશ્વસનીય પસંદ — ફૂલે પુષ્પા તુવેર 🚜🌿 ખાસ નોંધ: ઉપર જણાવેલ તમામ ગુણધર્મો કુદરતી પરિબળો અને ખેતી પદ્ધતિઓ પર આધારિત હોવાથી પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. 👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં 🔔 #fulepushpa #agriculture #pigeonpea #arhar #newvariety #ખેડૂત #khedut #farming #farm #khetibadi #kisan #kheti #modernfarming #organicfarming #fuleseeds 🌐 Website Link : https://fuleseeds.com ➡️ Facebook Id : Fule Seeds 📞 Helpline No : 91065 70738 thanks for watching this video ધન્યવાદ....🙏🙏