ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ (નિયમ 24 થી 45 )ની માહિતી
girish parekh
0:00 / 0:00
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ (નિયમ 24 થી 45 )ની માહિતી
150 просмотров · 1 мес. назад
girish parekh
374 подписчика
150 просмотров · 1 мес. назад
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને મળવાપાત્ર રજાઓની જોગવાઈ અને શરતો ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 અન્વયે ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલ છે. ખાતાકીય પરીક્ષામાં ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 નો સમાવેશ થયેલ છે. આ વિડીયો દ્વારા રજા અંગેની શરતો દર્શાવતા નિયમ 24 થી નિયમ 45 ની માહિતી પ્રસ્તુત કરેલ છે. અપેક્ષા છે ખાતાકીય પરીક્ષાના ઉમેદવારો માટે આ વિડીયો માહિતી, માર્ગદર્શન અને જાણકારી આપનારો અને ખૂબ ઉપયોગી થશે.
-પ્રસ્તુતિ ગિરીશભાઈ પારેખ, નિવૃત્ત નાયબ નિયામક,
રોજગાર અને તાલીમ
#exam
#government
#departmental
#servicerules
#leaverules
#earnedleave
#hpl
#commutedleave