🌹લખેલું🌹લાગુ ગણપતિ ને પાય ગણપતિનું સરસ સુંદર કીર્તન
Gopi mandal bramanya hanuman chandrika
0:00 / 0:00
🌹લખેલું🌹લાગુ ગણપતિ ને પાય ગણપતિનું સરસ સુંદર કીર્તન
1 525 просмотров · 11 дней назад
Gopi mandal bramanya hanuman chandrika
1,13 тыс. подписчиков
1 525 просмотров · 11 дней назад
લાગુ ગણપતિને પાય લાગુ ગણપતિને ભાઈ ભોળા ભીમનાથ ને નમુ રે
ભીમ પૂછે અર્જુન રાજ ભીમ પૂછે અર્જુન રાય તમે સેવા શેની કરી રે
જેનો ઝાડ નીચે વાસ તેનો ઝાડ નીચે વાસ ભોળા બેઠા આસન વાળી રે
કર્યો ગેડીયો નો ઘા કર્યો ગેડીયો નો ઘા કર્યો
તારા દૂધની રે
શ્રાવણ સુદની બળેવ શ્રાવણ સુદની બળ્યો દેસ લખો કંકોત્રી રે
વિપ્ર આવ્યા વારંવાર હર હર બોલાય છે રે
ચુરમાની ઉડે સોર ચુરમાની ઉડે સોર તેમાં ઘી છે ગૌરી તણા રે
ભોળા પૂછે હું મૈયા ને ભોળા પૂછે હું મૈયાને દક્ષિણા કેવી રીતે આપવી છે
મહારાજે બેસાડ ઉપર મહારાજે બેસાડ ઉપર ચાર વચ્ચે રૂપિયો રે
રૂપિયા નો ભેરુ થાળ રૂપિયા નો ભર્યો થાળ માથે રેસ્મીરૂમાલ છે રે
ખોડા દઈને રાજી થાય વિપ લઈને રાજી થાય
સારુ કીધું ઉમિયા જઈએ
ભોળા એ ચક્ર લીધું હાથ ભોળાએ ચક્ર લીધુ હાથ
ત્યા હર હર બોલાય છે રે
ઘોડાનો કૈલાશમાં વાસ ભોળા નો કૈલાશ માં વાસ
સમાધી મા લીને થાય
ત્યા હર હર બોલાય છે રે
જો અમારી ચેનલ ગમે તો લાઈક કરો શેર કરો તમારા માટેવધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહને જાળવી રાખી શકીએ
🙏સૌ ભક્તોને ગોપી મંડળના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સીયારામજય માતાજી રાધે રાધે
dhun,gopi Mandal prachin dhun desi dhun Krishna bhajan song new Gujarati song 2024 new trading song viral video Ram dhun new bhajan Gujarati bhajan Hari bhajan on Masup, new dhun 2016 devotional song
##Gopi Mandal
#ગોપી મંડળ
#Krishna bhajan
#Ram bhajan#sort#
short video
#trending sold
#short short
#Gujarati bhajan
#Gopi kirtan
#કીર્તન
#ગુજરાતી કીર્તન
#સત્સંગ
#ભક્તિ કીર્તન