Devlok Ni Ek Devi E Padhari, Vidruma Dholakia ane Vrund
MATANGI DHOLKIA OZA OFFICIAL.
0:00 / 0:00
Devlok Ni Ek Devi E Padhari, Vidruma Dholakia ane Vrund
7 139 просмотров · 4 г. назад
MATANGI DHOLKIA OZA OFFICIAL.
3,95 тыс. подписчиков
7 139 просмотров · 4 г. назад
A Video by Matangi Oza
દેવલોકની એક દેવીએ પધારી
પાવન કર્યાં અમારા આંગણા ...
પ્રીતે પાવન કર્યાં અમારા આંગણા....
આજુબાજુ દીપક થાય સૂરભી ધૂપની ફેલાય
વર્ણન કેમે ન થાય(૨) પ્રીતે પાવન કર્યા અમારા આંગણાં ....
કુમકુમ સઘળે છંટાય દિવ્ય તેજ ના સમાય
વર્ણન કેમે ન થાય(૨) પ્રીતે પાવન કર્યા અમારા આંગણાં ....
દિવ્ય રૂપિણી નું રૂપ અદભુત ને અનુપ
વર્ણન કેમે ન થાય(૨) પ્રીતે પાવન કર્યા અમારા આંગણાં ....
મસ્તકે મૂકીને હાથ અંતરે કીધો ઉજાસ
વર્ણન કેમે ન થાય(૨) પ્રીતે પાવન કર્યા અમારા આંગણાં ....
માઈ 'કલાપી' ભજન ગાય સકળ મા ના તેજ સમાય