સાચું કહું છું એક વાર આ રેસીપી બનાવી તો સમોસા કચોરી તો ભુલી જ જશો | Easy dinner recipes...
Trusha's Taste-Gujarati
0:00 / 0:00
સાચું કહું છું એક વાર આ રેસીપી બનાવી તો સમોસા કચોરી તો ભુલી જ જશો | Easy dinner recipes...
9 320 просмотров · 7 дней назад
Trusha's Taste-Gujarati
211 тыс. подписчиков
9 320 просмотров · 7 дней назад
#easydinnerrecipe #sojinonavonasto #sujirecipes #sujikachori #stuffedsuji
આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો 🙏😊
INGREDIENTS :
❤️ Outer layer ❤️
1 કપ પાણી
1/2 ચમચી મીઠું
1/2 ચમચી તેલ
1 ચમચી ચિલી ફ્લેક્સ
1/2 કપ સોજી
❤️ For stuffing ❤️
2 બાફેલા બટેટા
1 કપ બાફેલા વટાણા
3 ચમચી ખમણેલું ગાજર
3 ચમચી ઝીણું સુધારેલું કેપ્સીકમ
3 ચમચી જીણી સુધારેલી ડુંગળી
3 ચમચી ઝીણી સુધારેલી કોબી
3 ચમચી જીણું સુધારેલું ટમેટું
3 ચમચી જીણી સુધારેલી પાલક
3 ચમચી જીણી સુધારેલી કોથમીર
1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
1/2 ચમચી મીઠું
1/2 ચમચી આમચૂર પાવડર
1/2 ચમચી શેકેલું જીરું પાવડર
1/2 ચમચી ચાટ મસાલો
1/4 ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું પાવડર
❤️ For slurry ❤️
2 ચમચી ઘઉંનો લોટ
1 ચમચી ચોખાનો લોટ
ચપટી મીઠું
1 ચમચી કોથમીર
1/2 ચમચી ચીલી ફ્લેક્સ
પાણી જરૂર મુજબ
❤️ Other ❤️
તેલ શેલો ફ્રાય કરવા
ટોમેટો કેચપ સર્વિંગ માટે
*************************************
easy dinner recipes, suji recipes, suji ka nasta, kachori recipe, kachori, suji ki kachori, rava ni kachori, no maida kachori, crispy kachori, rava ni kachori, rava no navo nasto, suji no navo nasto, suji kachori by Trusha, trusha's taste gujarati, monsoon special recipes, સોજીની કચોરી, કચોરી, મેંદા વગરની કચોરી, સોજીની કચોરી બનાવવાની રીત, સોજીની કચોરી કઈ રીતે બનાવાય,
**************************************
***********************************
#gujaratifood #gujaratirecipe #gujaratinamkeen #gujaratnasto #diwalisweets #gujaratisweetsrecipes #gujaratilanguage #Food_Channel #Kathiyawadi_Style #Food_Recipe #Gujarati_Vangi #Gujarati_Recipes #Gujarati_Laungage #Food #Gujarati_Food #Gujararti_Dish #Gujarati_Khana_Khajana #Gujarati_Chef #Gujarati_Kitchen #Gujarati_Cooking #Recipe
************************************
If you enjoyed this recipe, please like, share, and subscribe for more delicious recipes! Press the bell icon 🔔 to get notified about our latest videos. Thank you for watching! 🙏
************************************
❤️👉 Gujarati story telling channel : / @trushavoice
❤️👉 Tips and tricks by Trusha : / @tipsandtricksbytrusha
❤️👉 Facebook link : / 18dyynl3t8
***********************************
Thank you for your love and support 🙏🙏