મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT – 06 - 11 - 2026 શુક્રવાર આસો વદ બારસ
JAI RANCHHODRAI
0:00 / 0:00
મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT – 06 - 11 - 2026 શુક્રવાર આસો વદ બારસ
3 060 просмотров · 4 ч назад
JAI RANCHHODRAI
39,3 тыс. подписчиков
3 060 просмотров · 4 ч назад
🎊દિવાળી💥મહોત્સવ🎊
આજે વાઘબારસ નાં મંગળા આરતી દર્શન🌹🙏🏻
આજ થી દિપાવલી ઉત્સવ નાં દોહરા શ્રુંગાર નો પ્રારંભ🎊🙏🏻
આજે શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર માં ઠાકોરજી ને લીલી જરી નાં સાજ સાથે ધનતેરસ નો શ્રુંગાર થઈ રહ્યો છે...🦚
સાંજે શ્રુંગાર માં વિશેષ રૂપ થી મલકાછ ટીપોરો ધરાય અને આજ થી બેસતા વરસ સુધી ઉત્થાપનભોગ માં ઠાકોરજી ને પકવાન(દિપાવલી ઉત્સવ ની વિવિધ સામગ્રીઓ) તેમજ લીલો મેવો ધરાય...🦚
જય રણછોડ🌹🎊🙏🏻
॥ कृष्णं वंदे जगदगुरुम् ॥
॥ ॐ શ્રી પરમાત્મને નમઃ॥
ૐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
अनायासेन मरणं विनादैन्येन जीवनं ।
देहान्ते तव सान्निध्यम् देही मे परमेश्वरम ॥
આજરોજ ના શ્રી રણછોડરાયજી મંદિર 🛕 ડાકોર ના ઠાકોરજી ના 🪔 મંગળા આરતી દર્શન 🪔 🙏
રસ ભીના રાય રણછોડ વસો મારા રુદીયા માં 🙏 🔔
મને લાગી તમારી માયા, નિર્મળ થઇ છે અમારી કાયા
તમે ભક્તોની વહારે ધાયા, ધન્ય ધન્ય રણછોડ રાયા....🙏
એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ અમને પ્રાણ વ્હાલું છે
પ્રાણ પ્યારું છે અમને અતિશય પ્યારું છે......🙏
ૐ નમઃ ભગવતે વાસુદેવાય
🙏 જય રણછોડ રાય 🙏
🪔 મંગળા આરતી દર્શન 🪔
DT - 06 - 11 - 2026 શુક્રવાર આસો વદ બારસ